મહારાણા પ્રતાપ વિશે થોડી રસપ્રદ જાણકારી

Do you know anout Maharana Pratap

મહારાણા પ્રતાપ વિશે થોડી રસપ્રદ જાણકારી
• મહારાણા પ્રતાપ નું વજન ૧૧૦ કિલો અને લંબાઈ 7.5” હતી
• મહારાણા પ્રતાપ એક જ જાટકા માં ઘોડા સમેત દુશ્મન સૈનિક ને કાપી નાખતા
• જયારે ;ઈબ્રાહીમ લિંકન ભારતયાત્રા પર આવી રહ્યા હતા ત્યારે તેમણે તેમની માતા ને પૂછ્યું કે ભારત થી આપની માટે હું શું લાવું
ત્યારે માં એ કહ્યું હતું કે:
એ દેશ ની મહાન ભૂમિ હલ્દી ઘાટી માંથી એક મુઠ્ઠી ધૂળ લઇ ને આવજે જ્યાં ના રાજા પોતાની પ્રજા માટે એટલા વફાદાર હતા કે તેમણે અડધા હિન્દુસ્તાન ના બદલા માં પોતાની માતૃભુમી ને પસંદ કરી હતી.”
“બુક ઓફ પ્રેસિડેન્ટ યુએસએ” માં આ વાત લખવામાં આવી હતી
• મહારાણા પ્રતાપ ના ભાલા નું વજન ૮૦ કિલોગ્રામ હતું અને કવચ નું વજન પણ ૮૦ કિલોગ્રામ હતું
• કવચ, ભાલા, ઢાલ અને હાથ માં તલવાર નું કુલ વજન ૨૦૭ કિલોગ્રામ હતું જે ઉદયપુર રાજ ઘરાના ના સંગ્રહાલય માં મુકવામાં આવેલું છે
• હલ્દી ઘાટી ની લડાઈ માં મેવાડ તરફ થી ૨૦૦૦૦ સૈનિકો હતા જયારે અકબર તરફ થી ૮૫૦૦૦.
• હલ્દી ઘાટી ના યુદ્ધ ના 300 વર્ષ પછી પણ જમીન માંથી તલવારો મળી આવતી હતી
• મહારાણા પ્રતાપ ને શસ્ત્ર ની શિક્ષા “શ્રીજૈમલ મેડતીયા જી” એ આપી હતી જે ૮૦૦૦ રાજપૂત વીરો ને સાથે લઇ ને ૬૦૦૦૦ મુસલમાન સૈનિકો સામે લડ્યા હતા.
• મહારાણા ના મૃત્યુ પર અકબર પણ રડી પડ્યો હતો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,366 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>