મળો ભારતના એવા CEO ને, જે મેળવે છે કરોડોમાં સેલેરી

india highest paid ceo | janvajevu.com

ભારતમાં જે રીતે અમીરોની સંખ્યા વધી રહી છે, એવી રીતે તેમની સેલેરીમાં પણ વધારો થતો રહે છે. તો મળો ભારતના એવા CEO ને, જે મેળવે છે કરોડોમાં સેલેરી….

મુરલી કે દેવી

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 26.46 કરોડ રૂપિયા

દેવી લેબોરેટરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુરલીને ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષથી પણ વધારે અનુભવ છે.

શિંજો નાકાનિશિ

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 30.90 કરોડ રૂપિયા

શિંજો ભારતની સૌથી મોટી ઓટો ઈન્ડસ્ટ્રી ‘મારુતિ સુઝુકી’ માં 2009 થી ડિરેક્ટર છે.

પી આર રામાસુબ્ર્માંણીય રાજા

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 30.96 કરોડ રૂપિયા

Ramco સિમેન્ટ નું બીજું નામ છે પી આર રામાસુબ્ર્માંણીય છે. રાજા Ramco સિમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર છે.

સુનિલ કાંત મુંજાલ

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 31.51 કરોડ રૂપિયા

સુનિલ કાંત મુંજાલ 2006 માં હીરો મોટો કોર્પ માં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ના રૂપમાં પસંદ થયા હતા. ત્યારબાદ તેમણે 2011 માં હીરો મોટો કોર્પ મેનેજિંગ ડિરેક્ટર તરીકે 5 વર્ષ સુધી નિયુક્ત કર્યા હતા.

બ્રિજ મોહન મુંજાલ

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 32.73 કરોડ રૂપિયા

હીરો ગ્રુપના સ્થાપક અને ચેરમેન બ્રિજ મોહન મુંજાલ ‘કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી’ ના પ્રેસિડેન્ટ પણ છે. આ RBI માં બોર્ડ સભ્યના રૂપમાં પણ સેવા આપે છે. બ્રિજ મોહન મુંજાલને ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી પણ સન્માનિત કર્યા છે.

પવન મુંજાલ

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 32.80 કરોડ રૂપિયા

આગલા નંબરે છે હીરો મોટો કોર્પ ના MD અને ચેરમેન પવન મુંજાલ. આ ગુપની success પાછળ સૌથી વધુ ક્રેડીટ પવન મુંજાલને જાઈ છે. પવન ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ’ ના બોર્ડ મેમ્બર પણ છે.

કુમાર મંગલમ બિરલા

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 49.62 કરોડ રૂપિયા

કુમાર મંગલમ બિરલા ‘આદિત્ય બિરલા ગ્રુપ’ માં અત્યારે ચેરમેન છે. 1995માં તેમના પિતાના મૃત્યુ બાદ 28 વર્ષની ઉમરમાં જ કુમાર મંગલમે પોતાના ગ્રુપની લગામ સાંભળી લીધી હતી.

નવીન જિંદલ

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 54.98 કરોડ રૂપિયા

જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ ના ચેરમેન નવીન જિંદલની સેલેરી લગભગ 55 કરોડ રૂપિયા છે. આ દેશની સૌથી ઘની મહિલા ‘સાવિત્રી જિંદલ’ ના પુત્ર છે.

કાવેરી કલાનિધિ

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 59.89 કરોડ

કલાનિધિ મારનની પત્ની અને સન ટીવી નેટવર્કની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાવેરી દેશમાં સૌથી વધારે સેલેરી મેળવતી મહીલા છે, અને આ લીસ્ટમાં બીજા નંબરે આવે છે.

કલાનિધિ મારન

india highest paid ceo | janvajevu.com

વાર્ષિક પગાર: 59.89 કરોડ રૂપિયા

એશિયામાં સૌથી વધુ નફો કમાવનાર ટીવી નેટવર્કના બોસના રૂપે કલાનિધિ મારન આ લીસ્ટમાં નંબર 1 પર છે. કલાનિધિ મારન ને ટીવી નેટવર્ક સિવાય FM ચેનલ અને DTH નેટવર્ક પણ છે.

Comments

comments


9,433 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6