મરીના અદભૂત ફાયદા, સિગારેટની આદત પણ છુટી જશે

Wonderful Advantages of Black Pepper, will be released in the cigarette habit

મરીને ભારતમાં લોકો વધારે મહત્વ આપે છે. મરીના અનેકવિધ ઉપયોગો લોકો કરતા હોય છે. મરીનો ઉપયોગ ફક્ત ખાવાનું પચાવવા સુધી જ સીમિત નથી પણ તેની મદદથી સિગારેટની આદત પણ મટાડી શકાય છે. મરીમાં ફોસ્ફરસ, કેરોટીન, કેલ્સિયમ, આયરન, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જેવા તત્વોના ગુણ રહેલા છે.

ઉધરસની તકલીફ માં આપશે આરામ

Wonderful Advantages of Black Pepper, will be released in the cigarette habitWonderful Advantages of Black Pepper, will be released in the cigarette habit

એક કપ ચા માં મરી અને મધ નાખતા ખાસીને મટાડી શકાય છે. મરી લોહીને પાતળું બનાવે છે. તે ખાંસીમાં આરામ આપે છે અને તે એન્ટીબાયોટીક છે. મરીની ચા બનાવવા માટે એક નાની ચમચી માં મરી નાંખી અને બે મોટી ચમચી મધને એક કપમાં નાખો. કપને ગરમ પાણીથી ભરો અને ૧૫ થી ૨૦ મિનીટ રાખો. ત્યારબાદ ગરણીથી ગાળીને પી જાઓ.

સિગારેટની આદતને છોડાવવામાં મદદરૂપ

Wonderful Advantages of Black Pepper, will be released in the cigarette habit

૨૦૧૩માં એક શોધ અનુસાર સિગારેટ ના વ્યસની લોકોને મરીનું તેલ સુંધવા આપ્યું ત્યારે તેમની સિગારેટની ઈચ્છા ઓછી થવા લાગી. આની પાછળનું કારણ લોકોએ એ જણાવ્યું કે મરીનું તેલ  જણાવ્યું . કારણકે મરીનું તેલ સુંધવાથી ગળું બળવા લાગે છે. ત્યારબાદ તે લોકોએ સિગારેટ પીધી તો તેમને મજા ન આવી અને સિગારેટની ધીરે ધીરે ટેવ પણ છુટવા લાગી. સિગારેટની ટેવ હોય તે લોકોએ કોટનના કપડામાં થોડા મરીના તેલના ટીપા નાંખીને સુંધવુ જોઈએ આમ કરવાથી આ સમસ્યાને ટાળી શકાય છે.

ખાવાનું સરળતાથી પચાવે છે

Wonderful Advantages of Black Pepper, will be released in the cigarette habitWonderful Advantages of Black Pepper, will be released in the cigarette habit

મરીથી પેટમાં હાઇડ્રોક્લોરિક એસીડ ઉત્પન્ન થાય છે. આ એસીડ ખાવાનું પચાવવામાં મદદ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,289 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>