ભૂખ્યા પેટે પાણી પીવાના છે અનેક ફાયદોઓ

22

તમે જાણતા જ હશો કે અમુક વ્યક્તિનો ખોરાક ઓછો હોય, ભલે તે વિટામીન વાળી વસ્તુઓનું સેવન ન કરતો હોય પણ જો તે દિવસમાં ખુબ પાણી પીવે તો પણ તંદુરસ્ત રહી શકે છે. આ એક હુમન બોડીનો ફેક્ટસ છે.

સારા સ્વાસ્થ્ય માટે ડેઇલી 8 થી 10 ગ્લાસ પાણી પીવું ખુબજ જરૂરી છે. આનાથી તમે ઘણી બધી બીમારીઓ થી પણ બચી શકો છો. ફક્ત પાણીથી જ તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન બનાવી શકો છો. દરેક વ્યક્તિએ સવારે ઉઠતાની સાથે જ અને બ્રશ કરતા પહેલા 4 ગ્લાસ પાણી પીવું.

રોજ ભૂખ્યા પેટે પાણી પીવાની ટેવને વોટર થેરાપી ટ્રીટમેન્ટ કહે છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને પાણી પીવાના એક કલાક પછી કઈ પણ ખાવુંપીવું નહી અને એમાં પણ ભારે ખોરાક તો ભૂલથી પણ ન લેવો.

વોટર ટ્રીટમેન્ટ થી તમે માથાનો દુ:ખાવો, શરીરનો દુ:ખાવો, સંધિવા, ઝડપી હૃદયના ધબકારા, વાઈ, શ્વાસનળીમાં સોજો, અસ્થમા, ટીબી, મેનિનજાઇટીસ, કિડની અને પેશાબ વગેરે સાથે જોડાયેલ બીમારીઓને નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય આ ઘણી બધી બીમારીઓને જડ-મૂળથી મટાડી શકે છે.

Healthy-Ways-to-Make-Most-of-an-Empty-Stomach-1

ભૂખ્યા પેટે પાણી પીવાથી તમારી ખૂબસૂરતીમાં પણ ફાયદો થાય છે. આનાથી તમારી ત્વચા ચમકદાર અને સોફ્ટ બને છે. આનાથી સ્કીન ડ્રાય એટલેકે શુષ્ક નથી રહેતી. ઉપરાંત આનાથી તમારી માંસપેશીઓ મજબૂત પણ થાય છે.

સવાર સવારમાં ભૂખ્યા પેટે પાણીનું સેવન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી પેટની તમામ ગંદકી બહાર નીકળી જાય છે અને તમે એકદમ રીલેક્સ ફિલ કરશો. સવારે ઉઠતાની સાથે અને બ્રશ કરતા પહેલા 4 ગ્લાસ પાણી પીવું. જો સ્કીન પર પીમ્પલ્સ થતા હોય તો પણ પાણી તેનાથી તમને બચાવે છે.

ઘણા લોકોને સવારે બ્રેકફાસ્ટમાં જ્યુસ પીવાની હેબીટ હોય છે પણ તમે તેની જગ્યાએ એક ગ્લાસ વધુ પાણી પી શકો છો. આને સ્વાસ્થ્ય માટે સવોત્તમ માનવામાં આવે છે. આનાથી તમારું મગજ સક્રિય રહેશે.

જયારે તમે વધારે પાણી પી શો એટલે નોંધનીય છે કે તમારે વારંવાર પેશાબ જવું પડશે. વારંવાર થતી યુરીનની સમસ્યાથી તમારા શરીરમાંથી બધા જ વિષેલા તત્વ બહર નીકળી જશે. આપણા શરીરની કોશિકાઓમાં 75 ટકા પાણી હોય છે અને લોહીનો 83 ટકા ભાગ પાણીથી બને છે. આ બાબત ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

Drinking-Excessive-Water

Comments

comments


15,884 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5