ભારત સાથે જોડાયેલા ૨૦ તથ્યો, જે ભારતીયોને ખબર હોવી જ જોઈએ

અદ્ભુત સંસ્ક્રુતિ અને ઇતિહાસમાં સમૃદ્ધ ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતમાં ઋષિમુનીયો ની ભૂમિની સાથે સાથે કેટલાક મહાન વ્યક્તિઓનુ સામર્થ્ય પણ રહેલ છે, જેમણે ભારતને દુનિયામાં એક અલગ ઓળખાણ આપી છે. તો જાણો ભારત સાથે જોડાયેલા ૨૦ રસપ્રદ ફેક્ટ, જેને જાણીને તમે હેરાન થઈ જશો.

૧. યોગ કલાનો ઉદ્ભવ ભારતમાં થયો અને તે ૫૦૦૦થી વધારે સમયમાં અહી પ્રસ્તુત છે.

amazing facts of india | Janvajevu.com

૨. શીખ ધર્મનો ઉદ્ભવ પંજાબના પવિત્ર શહેર અમૃતસરમાં થયો હતો. અહી ફેમસ સુવર્ણ મંદિરની સ્થાપના ૧૫૭૭માં કરવામાં આવી.

amazing facts of india | Janvajevu.com

૩. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક ભવન અંકોરવાટ, હિંદુ મદિર છે, જે કંબોડિયામાં ૧૧મી સદી દરમિયાન બનાવ્યું હતુ.

amazing facts of india | Janvajevu.com

૪. ભારતના ૩,૦૦,૦૦૦ મસ્જિદ છે, જે બીજા દેશની માત્રામાં વધારે છે. ઉપરાંત મુસ્લિમ દેશો કરતા પણ વધુ છે.

amazing facts of india | Janvajevu.com

૫. ઇસ્લામ ભારતનો અને દુનિયામાં સૌથી બીજા નંબરે આવતો ધર્મ છે.

amazing facts of india | Janvajevu.com

૬. ભારતમાં ૪ ધર્મોનો જન્મ થયો – હિંદુ, બોદ્ધ, જેન અને શીખ ધર્મ, જેનું પાલન દુનિયાની ૨૫ % વસ્તી કરે છે.

amazing facts of india | Janvajevu.com

૭. ભારતથી ૯૦ દેશોને સોફ્ટવેરનો નિકાસ કરવામાં આવે છે.

amazing facts of india | Janvajevu.com

૮. વર્ષ ૧૮૯૬ સુધી ભારત વિશ્વમાં હીરાનો એક માત્ર સ્ત્રોત હતો.

amazing facts of india | Janvajevu.com

૯. ભારતે પોતાના છેલ્લા ૧,૦૦,૦૦૦ વર્ષોના ઇતિહાસમાં કોઇપણ દેશમાં હુમલો નથી કર્યો.

amazing facts of india | Janvajevu.com

૧૦. જયારે કોઈ સંસ્કૃતિમાં ૫૦૦૦ વર્ષો પહેલા ધુમંતુ વનવાસી હતા, ત્યારે ભારતીયોએ સિંધુ ઘાટી (સિંધુ ઘાટી સભ્યતા) માં હડપ્પા સંસ્ક્રુતિની સ્થાપના કરી.

amazing facts of india | Janvajevu.com

૧૧. શતરંજની ધારણા ભારતમાં થઈ.

amazing facts of india | Janvajevu.com

૧૨. ‘સ્થાન મુલ્ય પ્રણાલી’ અને ‘દશમલવ પ્રણાલી’ નો વિકાસ ભારતમાં ૧૦૦ બી.સી. માં થયો.

amazing facts of india | Janvajevu.com

૧૩. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર અને વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ તથા પ્રાચીન સભ્યતાઓ માંથી એક છે.

amazing facts of india | Janvajevu.com

૧૪. દુનિયામાં સૌથી ઊંચું ક્રિકેટ મેદાન હિમાચલ પ્રદેશના ‘ચાયલ’ નામના શહેરમાં છે. આ સમુદ્ર સપાટીથી ૨૪૪૪ મીટરની ઊંચાઈ પર ભૂમિને સમતળ બનાવીને ૧૮૯૩માં તૈયાર કરવામાં આવ્યું.

amazing facts of india | Janvajevu.com

૧૫. ભારતમાં વિશ્વમાંથી સૌથી વધુ પોસ્ટ ઓફિસો આવેલ છે.

amazing facts of india | Janvajevu.com

૧૬. ભારતીય રેલ્વે દેશનો સૌથી મોટો નોકરીદાતા છે, આ દસ લાખથી પણ વધારે લોકોને રોજગાર પૂરો પાડે છે.

amazing facts of india | Janvajevu.com

૧૭. વિશ્વમાં સૌથી પ્રથમ વિશ્વવિદ્યાલય ૭૦૦ બી.સી માં તક્ષશિલામાં સ્થાપિત છે. અહી ૬૦ થી પણ વધુ વિષયો અને ૧૦,૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ દુનિયાભર માંથી આવીને અહી અધ્યયન કરે છે.

amazing facts of india | Janvajevu.com

૧૮. આયુર્વેદ માનવજાતી માટે જાણીતી સૌથી સૌ પ્રથમ ચીકીત્સા પદ્ધતિ છે. આ વિજ્ઞાનના જનક માનવામાં આવતા ચરકે ૨૫૦૦ વર્ષ પહેલા આયુર્વેદનુ એકત્રીકરણ કર્યું હતું.

amazing facts of india | Janvajevu.com

૧૯. બીજગણિત, ત્રિકોણમિતિ અને કલનનો અભ્યાસ ભારતમાં જ આરંભ થયો હતો.

amazing facts of india | Janvajevu.com

૨૦. સાંપ સીડીની રમત ૧૩મી સદીમાં કવિ સંત જ્ઞાન દેવ દ્વારા થઈ. આ રમતની પાછળ ભલાઈ અને દુરાચારીની શિક્ષા છુપાયેલી છે.

amazing facts of india | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,836 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 2