ભારત માં આજે થીયેટરો ની કોઈ કમી નથી અને બધાજ થીયેટરો માં “AC” તો અચૂક હોઈજ છે. પણ ક્યારે તમારા મન માં આવો સવાલ ઉતપણ થતો હશે કે ભારત નું સૌથી પહેલું “AC” થીયેટર કયું હતું..? જો થતો હોઈ તો નીચે તમને તમારા પ્રશ્ન નું જવાબ મળી જશે
રીગલ સિનેમા એ ભારત નું સૌ પ્રથમ “AC” થીયેટર હતું જેમાં સૌથી પહેલી ફિલ્મ “The Devil’s Brother” બતાવામાં આવી હતી. આ સિનેમાઘર મુંબઈ માં સ્થિત છે અને એનું નિર્માણ 1933 માં થયું હતું “Framji Sidhwa” દ્વારા।
મોકલનાર વ્યક્તિ
Maharshi Bhavsar