ભારતમાં Moto G Turbo નું ‘વિરાટ કોહલી એડીશન’ થયું લોન્ચ, જાણો કિંમત

2-g-5

મોટોરોલા એ ભારતમાં લોન્ચ કર્યો છે Moto G Turbo નું ‘વિરાટ કોહલી એડીશન’. આ સ્માર્ટફોનના સ્પેસીફીકેશનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ, આમાં ભારતીય ક્રિકેટર ‘વિરાટ કોહલી’ નું નામ જોડવામાં આવ્યું છે.

આ ફોન દેખાવમાં Moto G Turbo ની જેવો જ છે, બસ આના બેક પેનલમાં વિરાટ નો ‘V’ લખેલ છે. આ સ્માર્ટફોન ને પર્ચેઝ કરતા સમયે તમને ‘વિરાટ ફેનબોક્સ’ મળશે. આ ફોનની કીમત 16,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનમાં વિરાટ કોહલીનો આલ્બમ પણ આપવામાં આવ્યો છે.

આ ફેનબોક્સ ને ભારતમાં સિંગાપુરની સ્પોર્ટ્સ કંસ્લટેન્ટ અને પ્રિવ્યપ્લેકસે લોન્ચ કર્યું છે. આ ઉપરાંત આ ફેનબોક્સમાં એક નાનું એવી બેટ છે જેના પર વિરાટ કોહલી નો ઓટોગ્રાફ છે. આ ફેનબોક્સ ને ખરીદવા પર યુઝર્સને વિરાટ ફેનબોક્સ એપ્લિકેશન પણ મળશે, જેનાથી યુઝર્સ દરેક સમયે વિરાટ ફેન ક્લબ સાથે જોડાયેલ રહેશે.

તો તમે પણ ખરીદો Moto G Turbo નું ‘વિરાટ કોહલી એડીશન’ અને જોડાવ વિરાટ કોહલી સાથે.

5-g-6

Moto-G-Turbo-Virat-Kohli-edition-Fanbox

moto-g-turbo

Comments

comments


8,105 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 6 = 8