ભારતમાં ભારતીયો માટે જ આ વસ્તુઓ પર છે પ્રતિબંધ

થોડા સમયથી ભારતમાં સરકારે ધણી બધી વસ્તુને બેન કરી હતી. જેમકે પોર્ન, પોર્ન ફિલ્મો તો ક્યારેક પુસ્તકો પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ આના સિવાય સરકારે ભારતમાં રહેલા ભારતીયો પર અમુક જગ્યાએ જવા પર પ્રતિબંધ મુક્યો છે. તો ચાલો તે વિષે જાણીએ…

ગોવામાં એક બીચ ફક્ત વિદેશીઓ માટે

India's ban on these items for Indians

લોકો ગોવામાં તેમના ફ્રેન્ડ્સની સાથે કે ફેમેલીની સાથે ટ્રીપ પર જતા હોય છે. પણ ત્યાં એક દરિયા કીનારો એવો છે કે તે જગ્યાએ માત્ર વિદેશીઓ જ જઈ શકે.

કસોલા, હિમાચલ

India's ban on these items for Indians

કસોલાના એક રેસ્ટોરન્ટમાં ભારતીય લોકો ન જઈ શકે કારણકે ત્યાં પાસપોર્ટ જોઇને જ એન્ટ્રી મળી શકે છે.

ચેન્નઈની એક હોટેલ

India's ban on these items for Indians

ચેન્નઈમાં એક હોટેલ ટ્રીપલીકન પાસે આવેલ આવેલ છે. આ હોટેલનું નામ હાઈલેન્ડ્સ હતું પછી બ્રોડલેન્ડ કરવામાં આવ્યું. અહી લોકોને પાસપોર્ટ ચેક કાર્ય બાદ જ એન્ટ્રી મળી શકે છે.

પોંડીચેરી નો દરિયા કિનારો

India's ban on these items for Indians

ગોવાની જેમ આ બીચ ફક્ત વિદેશોઓ માટે જ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,615 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>