ભારતના આ ઐતિહાસિક કિલ્લામાં એકવાર અચૂક જવું

મુરુદ જંજીરા કિલ્લો, મહારાષ્ટ્ર

Once the historic fort in India invariably go

મુરુદ જંજીરા કિલ્લો રાયગઢ જીલ્લાના મારુડ માં આવેલ છે. આ કિલ્લાને મહારાષ્ટ્રનો ઐતિહાસિક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો ૩૫૦ વર્ષ જુનો છે એવું માનવામાં આવે છે કે આ કિલ્લાને કોઈ જીતી શક્યું નહોતું તેથી આ કિલ્લાને અજેય નામથી ઓળખવામાં આવે છે.

 આગરાનો કિલ્લો, ઉત્તર પ્રદેશ

Once the historic fort in India invariably go

આ કિલ્લો માત્ર ભારતમાં જ નહિ પરંતુ તે વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યો છે. આ કિલ્લો  ઉત્તર પ્રદેશમાં આવેલ છે અને તેનો ઈતિહાસ રોમાંચક થી ભરપૂર છે. આ કિલ્લા પર બાબર, હુમાયુ, અકબર, ઔરંગઝેબ અને શાહજહાં સમગ્ર ભારત પર રાજ કરતા હતા.

મેહરાનગર કિલ્લો, જોધપુર

Once the historic fort in India invariably go

આ કિલ્લામાં અને ભવ્ય આકર્ષક જેવા જે ભવ્ય મહેલ, નકશીકામ કરેલા ઝરૂખા અને નકશીકામ કરેલા દરવાજા આ મહેલના આકર્ષકમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજસ્થાનમાં ઐતિહાસિક ગણાતા આ શહેર જોધપુરને બ્લુ સીટી તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત જોધપુરને રાજસ્થાનની શાન ગણવામાં આવે છે.

લાલ કિલ્લો, દિલ્લી

Once the historic fort in India invariably go

આ કિલ્લાને મુગલ બાદશાહ શાહજહાંએ 1639માં બનાવડાવ્યો હતો. આ કિલ્લ પર મુગલકાળ ની કલાત્મક કૃતિ અને શૈલીને સુંદર રીતે જોય શકાય છે. લાલ કિલ્લો આજે પણ દિલ્લીના લલાટ પર ઝગમગી રહ્યો છે. આ બેમિસાલ ધરોહરને યુનેસ્કોએ દુનિયાની ધરોહારમાં શામેલ કર્યો છે.

ગોલકોંડા કિલ્લો, હૈદરાબાદ

Once the historic fort in India invariably go

આ કિલ્લો હૈદરાબાદથી લગભગ 5 મીલ દૂર આવેલો છે. કુતુહશાહી રાજ્યમાં મળતાં હીરા ઝવેરાતને કારણે આ જગ્યા જાણીતી હતી. આ કિલ્લાને 4મી સદીમાં વારંગલના રાજાએ બંધાવડાવ્યો હતો.  અહી કિલ્લાના દરવાજા અને વાસ્તુકળા જોવા લાયક છે. કિલ્લાની આસપાસ રહેલ ઉંચી દિવાલથી ઘેરાયેલો આ કિલ્લો તેને આકર્ષણમાં ચાર ચાંદ લગાવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,939 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>