ભારતનાં આ સ્થળોએ વિશ્વભરના લોકોને ચોંકાવ્યા, છુપાયેલા છે રહસ્યો

લશ્ર્યદ્વિપનું કોરલ રીફ, એલેપ્પીનું બ્રેકિશ લગૂન અને લદ્દાખમાં આવેલી જંસ્કાર ઘાટી

India conkavya people around these places, hidden secrets

વિશ્વભરનાં ઘણા સ્થળો એવા છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ફરવા જતા હોય છે, જોકે આ સથળોએ ફરવા જવાનું કારણ આ સ્થળોએ રહેલા રહસ્યો હોય છે. આ રહસ્યો અને આ સ્થળની સુંદરતાનું મિશ્રણ લોકોને ચોંકાવનારુ હોય છે. આવા જ અમુક આશ્ચર્યથી ભરપૂર ભારતીય સ્થળોની જાણકારી અમે અહીં તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે. ભારતના આ સ્થળોએ પણ વિશ્વના લાખો લોકો દરવર્ષે જોવા માટે આવતા હોય છે.

કોરલ રીફ, લક્ષ્યદ્વિપ

India conkavya people around these places, hidden secrets

આ સ્થળ સુંદર ટાપુઓ, સમુદ્ર કિનારા, ભૂંગાની ખડકો, વોટર સ્પોર્ટ્સ અને ઘણા બધા રહસ્યોનું અનોખુ મિશ્રણ છે. કાવારત્તી, કલ્પેની, મિનિકોય અને કદમથ પોતાની મૂંગાની ખડકો અને અન્ય આકર્ષણોને કારણે જાણીતા છે.

જંસ્કાર ઘાટી

India shoke  people around these places, hidden secrets

આ સ્થળ ભારતનાં સૌથી નિર્ઝન સ્થળોમાં સ્થાન પામે છે. આ પર્વતમાળા લદ્દાખ અને સ્પીતિને જોડે છે. આ પર્વતમાળામાં આવેલો રિયો પારગીલ (6186 મીટર) હિમાચલ પ્રદેશમાં સૌથી ઉંચો છે.

બ્રેકિશ લગૂન, એલેપ્પી

India shoke  people around these places, hidden secrets

કેરલ બેકવોટર્સ ખારા પાણીની એક શ્રૃંખલા છે. તે અરબ સાગર તટ અથવા માલાબાર તટની સમાંતર છે. અહીં આવેલા પાંચ તળાવો નહેરોને એકબીજા સાથે જોડે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,969 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>