ભવ્યતાની સાથે ડરાવની છે ભારતની સૌથી મોટી રામૂજી ફિલ્મ સીટી

3920732198_f3fe1b3df5_b

આને ભારતમાં પહેલા નંબરની સૌથી મોટી ફિલ્મ સીટીનું સ્થાન આપવામાં આવ્યું છે, જે હૈદરાબાદ માં સ્થિત છે.

જો તમને એવું લાગતું હોય કે ભૂતોને ફક્ત ખંડેર જગ્યા જ મળે છે તો એવું નથી. ભારતની સૌથી મોટી ફિલ્મ સીટી રામૂજીની ઘણી હોટેલ્સમાં ભૂતોનો નિવાસ માનવામાં આવે છે. સ્થાનીય લોકો દ્વારા માનવામાં આવે છે કે આ ફિલ્મ સીટી નિઝામ સુલતાન ની ધરતી પર બનેલ છે, જ્યાં ઘણા પ્રકારની ક્રૂર સજા અપાતી હતી.

અહી ઘણી વાર લોકોને વિચિત્ર પડછાયો, આંગળીઓના નિશાન અને દરવાજો આપમેળે ખુલ્લે અને બંધ થાય તેવો આભાસ થાય છે. આ નિઝામ સુલતાન દ્વારા શાપિત છે. અહી જે પણ વ્યક્તિ રાતે લાઈટ પર ઉંચાઈએ કામ કરતુ હોય તેની ઉપર ઘણીવાર ધક્કો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીના રૂમોના કાંચ પર ઉર્દુ ભાષામાં નિઝામ દ્વારા કઈક લખેલું મળ્યું છે. જે નિઝામે જ કહ્યું હતું કે છોકરીને વધારે ભૂતપ્રેતથી ડરાવવામાં આવે, કપડા પલાળી દેવામાં આવે, દરવાજો ખખડાવવો વગેરે…

જોકે, આ બધું બંધ કરાવવાનો ખુબ પ્રયત્ન કરવામાં આવ્યો પણ કોઈ ખાસ પ્રભાવ ન પડ્યો. રામૂજી ફિલ્મ સીટીમાં આજે પણ નિઝામની આત્મા ભટકે છે.

આની સુંદરતા છે ભવ્ય

ramojihyd1

આ ફિલ્મ સીટી હૈદરાબાદ માં આવેલ છે. સાઉથની બધી ફિલ્મ નું શુટિંગ રામૂજી ફિલ્મ સીટી માં જ કરવામાં આવે છે ઉપરાંત બોલીવુડની ઘણી ફિલ્મોનું શુટિંગ પણ આવા થયું છે. જેમકે ધ ડર્ટી પિક્ચર, કોકટેલ, દિલવાલે વગેરેના સોન્ગ્સને અહી શૂટ કરવામાં આવ્યું છે. આરએફસી (રામૂજી ફિલ્મ સીટી) માં ફિલ્મની પ્રિ-પ્રોડક્શન થી પોસ્ટ પ્રોડક્શન સુધી બધી સુવિધાઓ છે.

ફિલ્મ નિર્માતાઓ સિવાય રામૂજી ફિલ્મ સીટી એક પ્રખ્યાત પ્રવાસી કેન્દ્ર પણ છે, જ્યાં વર્ષ દરમિયાન લાખો કરતા પણ વધુ લોકો મુલાકાત માટે આવે છે. આમાં 500 થી વધુ સેટ લોકેશન, સેંકડો બગીચાઓ, પચાસ કરતા વધારે સ્ટુડિયો ફ્લોર, ડિજિટલ ફિલ્મ નિર્માણની સુવિધાઓ, આઉટડોર લોકેશન, હાઇ ટેકથી સજ્જ લેબ્સ વગેરે છે.

આ ફિલ્મ સીટી એટલી બધી મોટી છે કે આમાં એકસાથે વીસ વિદેશી ફિલ્મ અને ચાલીસ દેશી ફિલ્મો બનાવી શકાય છે. અહી ફક્ત દેશી જ નહિ વિદેશી ફિલ્મ નિર્માતાઓ પણ આવે છે.

ramojihyd5

ramojihyd4

ramojihyd

ramoji-film-city-1

A204

EV182872_gal_20151021114250

ramoji-film-city3

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,728 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>