બ્લેકબેરીના ‘ક્લાસિક’ની ભારતમાં કિંમત રૂપિયા ૩૧,૯૯૦

Classic_BBRYFLOW

બ્લેકબેરીએ ભારતમાં પોતાનો નવો હેન્ડસેટ ક્લાસિકની કિંમત જાહેર કરી દીધી છે. BB 10 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત આ ફોનની કિંમત રૂપિયા ૩૧,૯૯૦ છે અને ફોનનું વેચાણ એક્સક્લુઝિવલી સ્નેપડીલ પર કરવામાં આવી રહ્યું છે.

બ્લેકબેરીનો આ ‘ક્લાસિક’ સ્માર્ટફોન ૨ જીબી જેટલી રેમ અને ૧૬ જીબી જેટલી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. અન્ય બ્લેકબેરી ફોનની જેમ જ આ ફોનમાં પણ બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમ સાથે તેના ખાસ ફીચર ઉમેરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ટ્રેક પેડ પણ છે. ‘ક્લાસિક’ ૩.૬ ઈંચની ટીએફટી એલસીડી સ્ક્રીન ધરાવે છે.

ફોનનો રિઅર કેમેરા ૮ એમપી અને તેની બેટરી ૩જૂ સર્વિસ પર ૧૭ કલાકનો ટોક ટાઈમ આપી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,383 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>