બોલીવુડની આ હોટ એકટ્રેસ પાસે છે હોટ કાર, શિલ્પા પાસે છે બેંટલે કોન્ટીનેન્ટલ કાર

એશ્વર્યા રાય બચ્ચન  

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

એશ્વર્યા કારોમાં પણ લીડ કરે છે. એશ મર્સીડીઝની શોખીન છે, પણ તેની પાસે ઓડી૮એલ પણ છે.

સની લિયોન

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

બોલીવુડની હોટેસ્ટ સની લિયોન પાસે ઓડી એ5 છે.

કંગના રનોત

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

પોતાની એક્ટિંગથી પિકચરોમાં મસાલા નાખતી કંગનાની પાસે BMW 7 સીરીઝ છે.

શિલ્પા શેટ્ટી

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

શિલ્પા મેડમ પાસે તો કારોનું ખુબ લાંબુ લિસ્ટ છે. તેમણી પાસે બેંટલે કોન્ટીનેન્ટલ, લેમબોર્ગિની ગલાર્ડો અને મર્સિડીઝ એસ ક્લાસ જેવી ધણી બધી મોંધી કારો છે.

દીપિકા પાદુકોણ

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

એક પછી એક હીટ ફિલ્મો આપનારી દીપિકા પાદુકોણ પાસે ઓડીQ7 અને BMW 5 સીરીઝ છે.

કેટરીના ફેફ

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

કરોડોની ધડકન કેટરીના ફેફ ઓડી ફેન છે, તેની પાસે ઓડીQ7 એસયુવી છે.

પ્રિયંકા ચોપડા 

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

પ્રિયંકા ચોપડા પણ લકઝરી કારની શોખીન છે. એની પાસે ૨ કરોડની રોલ્સ રોયાલ કાર છે.

શ્રદ્ધા કપુર 

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

એક વિલેન, આશિકી ૨ અને એબીસીડી ૨ જેવી હીટ ફિલ્મો આપનારી શ્રદ્ધા કપુર પાસે મર્સિડીઝ એમએલ ક્લાસ છે.

આલિયા ભટ્ટ

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

બબલી ગર્લ આલીયાએ હાલમાં જ પોતાની પહેલી કાર ખરીદી છે. તેની પાસે એક બ્લેક કલરની ઓડી છે.

કૃતિ સેનોન

Hot Actress Bollywood in a hot car, Shilpa is a bentley continental car

હિરોપંતી ની હિરોઈન કૃતિ સેનોન પાસે BMW ૩ સીરીઝના રૂપે તેને આ પહેલી કાર ખરીદી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,370 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>