બોલીવુડની આ એક્ટ્રેસ જે કરે છે સૌથી વધારે કમાણી, અચૂક જાણો

અત્યાર સુધી તમે ફક્ત ટોપ કંપનીના સીઇઓ અને બોલીવુડ અભિનેતાની વિષે જ સાંભળ્યું હશે જે સૌથી વધારે સેલેરી લે છે. પરંતુ, હવે જમાનો બદલાય ગયો છે અને બોલીવુડ એક્ટ્રેસ પણ એક એક ફિલ્મની કરોડોમાં સેલેરી લે છે.

આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ બોલીવુડની ટોપ 10 એક્ટ્રેસ, જે પ્રતિ ફિલ્મ માં સૌથી તગડા રૂપિયાઓ લે છે. તો ચાલો જાણીએ…

કરીના કપૂર ખાન

top 10 bollywood paid actress | Janvajevu.com

ફિલ્મ દીઠ ફી : 9-10 કરોડ રૂપીયા

આ લિસ્ટમાં નંબર 1 પર છે આ લીસ્ટની સૌથી વધારે અનુભવી કરીના કપૂર જે પોતાના અભિનયની સાથે સુંદરતા પણ ધરાવે છે. જેટલી કરીનાની ફિલ્મ ચર્ચામાં રહે છે તેટલી કરીના પણ ખબરોમાં રહે છે. ઘણી ફિલ્મ મેગેઝીન, પત્રિકાઓ અનુસાર કરીના ફિલ્મ દીઠ લગભગ 9-10 કરોડ રૂપીયા ચાર્જ લે છે.

પ્રિયંકા ચોપડા

top 10 bollywood paid actress | Janvajevu.com

ફિલ્મ દીઠ ફી : 8-9 કરોડ રૂપીયા

પ્રિયંકા ચોપડા બોલિવૂડમાં સૌથી વધુ મહેનતાણું લેનાર અભિનેત્રીમાં બીજા નંબરે છે. એક એવી અભિનેત્રી જેણે પોતાના દમ પર સફળતા પ્રાપ્ત કરી છે. અનેક હીટ ફિલ્મો આપનારી પ્રિયંકા ચોપડાના દેશ-વિદેશમાં લાખો સંખ્યામાં ફેન છે. સૂત્રો મુજબ પ્રિયંકા પ્રતિ ફિલ્મ દીઠ 8-9 કરોડ રૂપીયા લે છે.

દીપિકા પાદુકોણ

top 10 bollywood paid actress | Janvajevu.com

ફિલ્મ દીઠ ફી : 8-9 કરોડ રૂપીયા

યંગ અને પ્રતિભાશાળી બોલિવૂડ સ્ટાર દીપિકા આજની તારીખમાં બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી માંથી એક છે. દીપિકા જે ફિલ્મમાં હોય છે તે ફિલ્મની રેંકિંગ વધી જાય છે. જોકે, દીપિકાને સ્ટોરી પસંદ આવતા પ્રાઈસનું એટલું મહત્વ નથી રાખતી. એક અનુમાન અનુસાર દીપિકા પ્રતિ ફિલ્મ માં 8-9 કરોડ રૂપીયાનો ચાર્જ લે છે.

વિદ્યા બાલન

top 10 bollywood paid actress | Janvajevu.com

ફિલ્મ દીઠ ફી : 6-7 કરોડ રૂપીયા

પોતાના અભિનયના દમ પર રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર વિદ્યા બાલન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વિખ્યાત અભિનેત્રી માંથી એક છે. મહિલા પ્રધાન ફિલ્મો માટે વિદ્યા જ બોલિવૂડ નિર્માતાઓની પહેલી પસંદ રહે છે. એક અનુમાન અનુસાર વિદ્યા બાલન પ્રતિ ફિલ્મ માં લગભગ 6-7 કરોડ રૂપીયાનો ચાર્જ લે છે.

કેટરિના કૈફ

top 10 bollywood paid actress | Janvajevu.com

ફિલ્મ દીઠ ફી : 6-7 કરોડ રૂપીયા

આ યાદીમાં પાંચમા નંબરે છે સુંદર અને હિટ ફિલ્મો આપનાર કેટરિના કૈફ. કેટરિના ફિલ્મ માં 6-7 કરોડ રૂપીયાનું મહેનતાણું લે છે.

સોનાક્ષી સિંહા

top 10 bollywood paid actress | Janvajevu.com

ફિલ્મ દીઠ ફી : 5-6 કરોડ રૂપીયા

સોનાક્ષી સિંહા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી ચુકી છે. આની સાથે સાથે સોનાક્ષીના ચાહકોનું લીસ્ટ પણ લાંબુ છે. એક વર્ષમાં સોનાક્ષી લગભગ 3-4 ફિલ્મો કરે છે. જે રીતે સોનાક્ષી એક પછી એક હીટ ફિલ્મ આપી રહી છે તે જ રીતે તેની પ્રાઈઝ પણ વધી ગઈ છે. સૂત્રો મુજબ સોનાક્ષી પ્રતિ ફિલ્મ માટે 5-6 કરોડ રૂપીયા લે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,635 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>