આ છે બોલીવુડના Motivation ડાયલોગ્સ

Motivation and that is something which Bollywood Dialogues

સોમવારના દરેક માટે એક નવી શરુઆત હોય છે. કામ પર જવા માટે રવિવારની રજા બાદ આ દિવસ કદાચ , ખુની મન્ડે તું મેરા ખુન ચુસ લે જેવી ફીલીંગ આપે. પરંતુ કામ તો કરવુ જ પડે છે. તેથી જરુરી છે કે કામ કરવા માટે જુસ્સો બન્યો રહે અને તેના માટે કંઇક મોટીવેશન મળે. અહીં જાણવાજેવું.કોમ દ્વારા મન્ડે મોટીવેશન અંતર્ગત એ પ્રકારની બાબત તમારા સમક્ષ રજૂ કરીશુ જે તમારા સોમવારને મોટીવેશનલ બનાવી દે.

આ શ્રેણી અંતર્ગત આજે તમારી સમક્ષ પ્રસ્તૂત છે બોલીવુડના એવા ડાયલોગ્સનું પેકેજ, જેમાં મોટીવેશન અને ક્યાંક હકીકતને તાદશ રીતે રજૂ કરવામાં આવી છે. દરેક ડાયલોગમાં તમને કંઇક પ્રેરણા મળશે અને તે સંવાદ તમારી અંદર ક્યાંક છવાયેલો જ હશે.

Motivation and that is something which Bollywood Dialogues

Motivation and that is something which Bollywood Dialogues

Motivation and that is something which Bollywood Dialogues

Motivation and that is something which Bollywood Dialogues

Motivation and that is something which Bollywood Dialogues

Motivation and that is something which Bollywood Dialogues

Motivation and that is something which Bollywood Dialoguesસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,604 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 8 = 48