બોલીવુડના આ સ્ટાર્સ પોતાના ‘EX’ ને જોતા જ દુર ભાગવા લાગે છે

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

બધા એ વાતથી વાકેફ જ હશો કે પોતાના EX ની સાથે કોઈ પાર્ટીમાં કે સમારોહમાં મળવું એ કેટલું મુશ્કેલ હોય છે. આવા સમયે લોકો એક-બીજાથી નજર હટાવી લે છે, તો કોઈ મોઠું બગાડીને એ જણાવવાની કોશિશ કરે છે કે તમને EX થી કોઈ ફરક નથી પડતો. આ મામલે આપણે એકલા જ નથી. પણ, બોલીવુડ સ્ટાર્સ પણ આ મામલામાં શામેલ છે. આજે અમે તમને એવા જ બોલીવુડના કપલ વિષે જણાવવાના છીએ, જે EX સામે આવતા જ ભાગવા લાગે છે.

એશ-સલમાન

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

‘હમ દિલ દે ચૂકે સનમ’ થી એક બીજાના પ્રેમમાં પડનાર એશ્વર્યા અને સલમાનની પ્રેમ કહાની કેમ આગળ ન વધી? આ વિષે તો આ લોકો જ જણાવી શકે. પણ જયારે આ EX કપલ સચિનના વિદાય સમારોહમાં પહોચ્યા તો એક બીજા સામે જોયું પણ નહિ, એમ લાગ્યું કે આ બંને એકબીજાને ઓળખતા જ નથી.

રેખા- અમિતાબ

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

ઓન સ્ક્રીન પ્રેમ કરતા કરતા બંનેને ઓફ સ્ક્રીન પ્રેમ થયો એ તો કોઈને ખબર જ ન પડી. પણ, બંનેનો આ ઓફ સ્ક્રીન પ્રેમ વધારે સમય સુધી નહોતો ટકી શક્યો. ત્યારબાદ એ શરુ થયું જે બધી લવ સ્ટોરીમાં થાય છે. ઘણા અવસરો પર આ કપલ એક-બીજાથી દુર ભાગતા નજરે ચડ્યા. પણ, કેમેરાની નજરેથી કોઈ બચ્યું છે?

શાહિદ-કરીના

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

એક પછી એક સુપરહિટ ફિલ્મો આપવાને કારણે ચર્ચામાં રહેલ આ કપલ, કોઈક સમયે બોલીવુડની સૌથી ક્યુટ જોડીમાં ગણતરી કરવામાં આવતી. જે જોડીની સલામતી માટે લોકો પ્રાર્થના કરતા હતા તે જોડી આટલી દુર થઈ જશે તે કોઈને ખબર જ નહોતી. પણ, આજે જયારે આ કપલ કોઈ ફંકશનમાં મળે તો એકબીજાને જોઇને ભાગવા લાગે છે.

જ્હોન-બિપાશા

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

બોલીવુડમાં પ્રેમ કહાનીની મિસાઈલ કહેવા વાળી જોડી જ્હોન-બિપ્સની જોડીનો જયારે બ્રેકઅપ થયો ત્યારે લોકોને આ વાત પર વિશ્વાસ જ નહોતો થતો. કોઈક જમાનામાં Gym માં એકબીજા નો સાથ આપનાર આ કપલ આજકાલ નજર બચાવતા ફરે છે.

કરિશ્મા-અભિષેક

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

5 વર્ષનું લાંબુ રિલેશન, ત્યારબાદ સગાઈ, પછી બ્રેકઅપ. આવા કપલ ફ્યુચરમાં મળે તો વાસ્તવિક છે કે એકબીજાની નજરેથી બચે જ. કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન ની કહાનીમાં પણ કઈક આવું જ છે. જે સમારોહમાં રેખા અને અમિતાબ એકબીજાથી દુર ભાગતા હતા, તે જ સમારોહમાં કરિશ્મા અને અભિષેક પણ મોઠું છુપાવતા છુપાવતા ફરતા હતા.

અક્ષય-રવીના

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

એકબીજા સાથે જીવવું અને મરવાની કસમ ખાનાર બોલીવુડનું આ કપલ પણ લાંબા સમય સુધી ટકી શક્યું નહિ. અત્યારે આ બંને સ્ટાર એક બીજાનું ફેસ જોવાનું પણ પસંદ કરતા નથી.

શિલ્પા-અક્ષય

Top Bollywood Ex Couples Who Are Not Friends Now

શિલ્પા અને અક્ષયની જોડી એક સમયે એવી ચાલી કે લોકોને એમ થવા લાગ્યું કે આ બંને લગ્ન કરશે એ તો પાક્કું જ છે. પણ, અક્ષયની બેવફાને કારણે આ જોડી ટકી શકી નહિ. એકતા કપૂર દ્વારા આપવામાં આવેલ પાર્ટી દરમિયાન આ કપલ એકબીજાને જોઈ એવી રીતે ચાલવા માંડ્યું કે જાણે એકબીજાને જાણતા જ ન હોય.

Comments

comments


7,056 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 12