ગબ્બર, મોગેમ્બો, કાંચા ચીના જેવા અભિનયે બોલીવુડમાં વિલનની ઓળખાણ કરાવી. આમીર, શાહરૂખ, બિપાશા, સલમાન, પ્રિયંકા અને કરીના જેવા એકટરોએ નેગેટીવ રોલથી પણ ફિલ્મોને હિટ કરી છે. પરતું એવી પણ ધણી ફિલ્મો છે કે જેમાં કોઈ વિલન નથી અને તે દર્શકોને ખુબ પસંદ આવી છે.
બોલીવુડના આ ફિલ્મોમાં નથી કોઇ પણ વિલન
7,172 views