બોલીવુડના આ કલાકારમાં છુપાયેલા છે અનોખા ટેલેન્ટ

યામિ ગૌતમ

The Bollywood artist is hidden niches Talent

પોતાનો અભિનય અને ક્યુટ છબીની સાથે બધાનું મનમોહિ લેતી યામિ ડીરેક્ટર અને ઇન્ટીરીયર ડીઝાઇનર પણ છે.

સલમાન ખાન

The Bollywood artist is hidden niches Talent

સલમાન ખાન એક ઉમદા કલાકાર છે સાથે જ તે પેન્ટિંગમાં પણ માહિર છે. તે પેન્ટિંગ પણ ખુબ જ શાનદાર બનાવે છે.

આમિર ખાન

The Bollywood artist is hidden niches Talent

આમિર ખાન એક ચેસ પ્લેયર છે. એકવાર વિશ્વનાથન આનંદની સાથે તે ચેસની મેચને લાંબા સમય સુધી ટકાવી રાખી હતી. ત્યારબાદ વિશ્વનાથન આનંદે કહ્યું કે તમે ખરેખર ખુબ સારી રીતે રમે છે.

વિધ્યા બાલન

The Bollywood artist is hidden niches Talent

વિધ્યા બાલન એક શાનદાર મીમીક્રી આર્ટિસ્ટ અને કવિ છે.

અલી ઝફર

The Bollywood artist is hidden niches Talent

પાકિસ્તાનથી ભારત આવીને પોતાનો અભિનય બતાવનાર અલી ઝફર એક પેન્ટર અને કવિ પણ છે.

રણદીપ હુડ્ડા

The Bollywood artist is hidden niches Talent

ફિલ્મોમાં પોતાનો સીરીયસ રોલને કારણે ફેમસ રણદીપ હુડ્ડા પોલો ખેલાડી અને શો જમ્પર પણ છે.

અક્ષય કુમાર

The Bollywood artist is hidden niches Talent

અક્ષય કુમાર જેણે આપણે ખેલાડીના નામે જાણીએ છીએ. તમે જાણતા જ હશો કે અક્કી માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ ચેમ્પીયન છે. તમને જણાવી દઈએ કે ખેલાડી કુમાર એક સારા શેફ પણ છે.

જુહી ચાવલા

The Bollywood artist is hidden niches Talent

ફક્ત અભિનેત્રી જ નહિ પણ જુહી ચાવલા શાનદાર ક્લાસિકલ સિંગર પણ છે.

કંગના રનોત

The Bollywood artist is hidden niches Talent

કંગના અભિનયની સાથે રસોઈ પણ સારી બનાવે છે. તે એક શેફ છે.

આયુષ્માન ખુરાના

The Bollywood artist is hidden niches Talent

આયુષ્માન ગાયક અને કમ્પ્લીટ મ્યુઝીશન  છે.

Comments

comments

5,656 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − 6 =