બોલિવૂડના આ કપલ્સ જે પાર્ટનરથી નાના તો કોઈ મોટા છે

મીરા રાજપૂત અને શાહિદ કપૂર

Bollywood couples, some 13, some 23 years is a partner

જુલાઇએ બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે લગ્ન કરી લીધા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 34 વર્ષીય શાહિદે જે દિલ્હી ગર્લ મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે, તે અત્યારે 21 વર્ષની છે. આ રીતે જોવા જઇએ તો શાહિદ, મીરાથી 13 વર્ષ મોટો છે. જોકે, આ પહેલીવાર નથી, જ્યારે કોઇ કપલ્સ વચ્ચે આટલું મોટું અંતર જોવા મળ્યું હતું. બોલિવૂડમાં એવા કેટલાય કપલ્સ છે જેમની ઉંમરમાં 19થી લઇને 23 વર્ષ સુધીનું અંતર છે. આજે આપણે જોઇશું એવા જ કેટલાક કપલ્સ વિશે.

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાન

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 2012
સૈફ અલી ખાનની જન્મ તારીખ: 16 ઓગસ્ટ, 1970
કરિનાની જન્મ તારીખ: 21 સપ્ટેમ્બર, 1980
ડિફરન્સ: 10 વર્ષ

સાયરા બાનુ અને દિલીપ કુમાર

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 1966
દિલીપ કુમારની જન્મ તારીખ: 12 સપ્ટેમ્બર, 1922
સાયરા બાનુની જન્મ તારીખ: 23 ઓગસ્ટ, 1944
ડિફરન્સ: 23 વર્ષ

સંજય દત્ત અને માન્યતા

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 2008
સંજય દત્તની જન્મ તારીખ: 29 જુલાઇ, 1959
માન્યતાની જન્મ તારીખ: 22 જુલાઇ, 1979
ડિફરન્સ: 20 વર્ષ

ઘર્મેન્દ્ર અને હેમા માલિની

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 1980
ધર્મેન્દ્રની જન્મ તારીખ: 8 ડિસેમ્બર, 1935
હેમા માલિનીની જન્મ તારીખ: 16 ઓક્ટોબર, 1948
ડિફરન્સ: 13 વર્ષ

ડિમ્પલ કપાડિયા અને રાજેશ ખન્ના

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 1973
રાજેશ ખન્નાની જન્મ તારીખ: 29 ડિસેમ્બર, 1942
ડિમ્પલ કપાડિયાની જન્મ તારીખ: 8 જૂન, 1957
ડિફરન્સ: 15 વર્ષ

સૈફ અલી ખાન-અમૃતા સિંહ (છૂટાછેડા થઇ ગયા)

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 1991
સૈફ અલી ખાનની જન્મ તારીખ: 16 ઓગસ્ટ, 1970
અમૃતા સિંહની જન્મ તારીખ: 9 ફેબ્રુઆરી, 1958
ડિફરન્સ: 12 વર્ષ

શિરીષ કુંદર અને ફરાહ ખાન

Bollywood couples, some 13, some 23 years is a partner

લગ્ન: 2004
ફરાહ ખાનની જન્મ તારીખ: 9 જાન્યુઆરી, 1965
શિરીષ કુંદરની જન્મ તારીખ: 24 મે, 1973
ડિફરન્સ: 8 વર્ષ

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

5,048 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 4 =