‘સુલતાન’ ની શાનદાર કમાણી, જાણો બોક્સ ઓફીસ કલેક્શન

sultan

સુલતાનની પહેલા દિવસની કમાણી રહી જોરદાર. સુલતાનનું ઓપનીંગ પહેલા જ દિવસે 36.54 કરોડ રૂપિયા રહ્યું. સલમાન પોતાનો ઉત્તમ અભિનય અને કુશળતાને કારણે લોકોના દિલમાં છવાઈ ગયો છે. ઈદના દિવસે એટલે કે ગુરુવારે રીલીઝ થયેલ સુલતાનનું બોક્સ ઓફીસ કલેક્શન ઘમાકેદાર રહ્યું. ચાલો જાણીએ સુલતાન વિષે તરન આદર્શનું શું કહેવું છે….

બે દિવસમાં સુલતાનના એક શો માં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન શો ફૂલ થયેલ જોવા મળ્યા. તરન આદર્શના મતે સુલતાન ત્રણ દિવસમાં 100 કરોડ કરતા વધારે કમાણી કરી શકશે. 2 દિવસના ટૂંકા ગાળામાં 37.20 કરોડ સાથે ‘સુલતાન’ તેના જાદુ સાથે સ્ક્રીન પર ધૂમ મચાવી રહ્યું છે.

સુલતાન નું  1 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન 36.54 કરોડ!

સુલતાન નું  2 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન 37.20 કરોડ!

Total :  73.74 કરોડ!

સુલતાનનું બુધવારે બોક્સ ઓફીસ કલેક્શન :

યુએસએ અને કેનેડા: $ 530k

યુએઈ & જી.સી.સી: $ 1.40 MN

યુકે & આયર્લેન્ડ: £ 271k

ઓવરઓલ બુધવારે 20.50 કરોડ

સલમાન ખાનની એક દિવસની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ :

પ્રેમ રતન ધન પાયો :  40.35 કરોડ

સુલતાન : 36.54 કરોડ

એક થા ટાઇગર : 32.93 કરોડ

બજરંગી ભાઈજાન :  27.25 કરોડ

કિક : 26.40 કરોડ

*******************

2016 માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ :

સુલતાન : 36.54 કરોડ

ફેન : 19.20 કરોડ

હાઉસફુલ 3 : 15.21 કરોડ

એરલિફ્ટ : 12.35 કરોડ

બાગી : 11.94 કરોડ

ઉડતા પંજાબ : 10.05 કરોડ

*******************

આ છે સુલતાનનું સ્ક્રીન કાઉન્ટ

ભારત : 4350 સ્ક્રીન

ઓવરસીઝ : 1100 સ્ક્રીન

કુલ : 5450 સ્ક્રીન

*******************

સુલતાન બનાવવા પાછળનું બજેટ :

ઉત્પાદન ખર્ચ : 70 કરોડ

પ્રિન્ટ અને જાહેરાત : 20 કરોડ

કુલ બજેટ : 90 કરોડ

Comments

comments


9,395 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 15