કમાલ ખાને કરી સલમાન પર ટવીટ

Reckless kamal's opinion, 'to leave the country rather than punishment'

બોલિવૂડ અભિનેતા અને પ્રોડ્યૂસર કમાલ આર ખાન હંમેશા વિવાદોમાં રહે છે. ખાસ કરીને કેઆરકે તેની બેફામ વાણીને લીધે જાણીતો છે. તે હંમેશા બોલિવૂડ સ્ટાર્સ સહિતની જાણીતી હસ્તીઓને નિશાન બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, આજે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના હિટ એન્ડ રન કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી છે. આવામાં કેઆરકે કેવી રીતે શાંત રહી શકે? કમાલ આર ખાને ટ્વિટર પર કેટલીક ટ્વિટ્સ કરી છે. તેણે સલમાનને સજા ભોગવવા કરતાં દેશ છોડી જતાં રહેવાની પણ સલાહ આપી છે.

Reckless kamal's opinion, 'to leave the country rather than punishment'

Reckless kamal's opinion, 'to leave the country rather than punishment'

Reckless kamal's opinion, 'to leave the country rather than punishment'

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,379 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>