સામગ્રી
* બેકન
* ચીઝ (છીણેલું)
* પાસ્તા
* ચીઝ સ્પ્રેડ
રીત
-પાસ્તાને બાફી લ્યો.
– બેકન ને ટુકડા કરીને સમારી લ્યો, અને તેને પકાવી લ્યો.
– પાસ્તા માંથી પાણી નીતારી લ્યો અને તેને સોસપેન માં બે ટેબલસ્પુન જેટલા ચીઝ સાથે મિક્સ કરો. ચીઝ પીગળે ત્યાં સુધી પકાવો અને પછી બેકન ઉમેરો અને સતત હલાવો.
– હવે તેને ડીશમાં કાઢી લો અને છીણેલું ચીઝ ભભરાવો.