આ છે ટોચના CEOના અસલી બિઝનેસ કાર્ડ

ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગનું બિઝનેસ કાર્ડ (ઉપર), દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બિલ ગેટ્સનું બિઝનેસ કાર્ડ (નીચે)

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

વિઝિટીંગ કાર્ડ એટલે કે બિઝનેસ કાર્ડ કોઇ પણ વ્યક્તિની ઓળખાણ હોય છે. પરંતુ વાત જ્યારે દુનિયાની દિગ્ગજ હસ્તીઓની હોય તો તેમનું વિઝિટીંગ કાર્ડ પણ અનેક કાર્ડની તુલનામાં તદ્દન અલગ હોય છે. દુનિયાના ટોચના સીઇઓના બિઝનેસ કાર્ડ એટલા જ યુનિક હોય છે જેટલા તેમના આઇડિયા. આ કાર્ડઝને જોઇને તમારા દિમાગમાં પણ અનેક સવાલો આવશે. Janvajevu આવી જ કેટલાક ટોચના સીઇઓનું બિઝનેસ કાર્ડ બતાવી રહ્યું છે, જે અનોખા છે.

માર્ક ઝકરબર્ગ

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

“I’m CEO, bitch” લખેલું આ બિઝનેસ કાર્ડ આજના જમાનામાં યૂથ લિડરને પરફેક્ટ બંધ બેસે છે.

બિલ ગેટ્સ

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

આ છે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બિલ ગેટ્સનું વિઝિટીંગ કાર્ડ. બિલ ગેટ્સનું બિઝનેસ કાર્ડ વિશ્વમાં સૌથી પાવરફુલ માનવામાં આવ્યું છે. દુનિયામાં અનેક લોકોએ તેમના આ બિઝનેસ કાર્ડની કોપી કરવાની કોશિષ કરી છે.

સ્ટીવ જોબ્સ

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

‘એપ્પલ’ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનું આ વિઝિટીંગ કાર્ડ એપ્પલના ગેઝેટ જેવું જ અત્યંત આકર્ષક હતું. 1979માં એપ્પલ કંપનીના વાઇસ પ્રેસિંડટ તરીકે સ્ટીવે સિંપલ કાર્ડની પસંદગી કરી હતી. આ કાર્ડ એક પ્રોફેશનલ બિઝનેસ કાર્ડનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

જેરી યાંગ

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

જેરી યાંગ: યાહૂ કંપનીના કો-ફાઉન્ડર જેરી યાંગે એક સમયે પોતાને યાહૂના ચિફ બતાવતા આ બિઝનેસ કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું. ‘યાહૂ’ ના સીઇઓ જેરી યાંગનું વિઝિટીંગ કાર્ડ શાનદાર બિઝનેસ કાર્ડમાંનું એક છે.

લેરી પેજ

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

લેરી પેજઃ ‘ગૂગલ ના પૂર્વ સીઇઓ લેરી પેજનું આ વિઝિટીંગ કાર્ડ ગૂગલની જેમ જ કલરફુલ છે. 1998માં આ બિઝનેસ કાર્ડ બનાવવામાં આવ્યું હતું. તેમાં કંપનીના ઓરિજીનલ લોગો પ્રિન્ટેડ છે.

ઇવાન વિલિયમ્સ

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

ટ્વિટરના કો-ફાઉન્ડર ઇવાને પોતાની કંપનીની બ્લ્યુ બર્ડનો સહારો લેતા એક કોર્પોરેટ પ્રોફેશનલ કાર્ડ પ્રિન્ટ કરાવ્યું હતું.

વોલ્ટ ડિઝની

Bill Gates to Mark zuckerberg , this original business card of Top CEO

દુનિયાના સૌથી શ્રેષ્ઠ કાર્ટુનિસ્ટ વોલ્ટ ડિઝની અસલ જિંદગીમાં એક વિનમ્ર વ્યક્તિ હતા. પોતાના કાર્ટુનના માધ્યમથી તેણે પોતાના બિઝનેસ કાર્ડને પણ જીવંત કરી દીધુ હતું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,961 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 4 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>