બિપાશા બસુ બનશે 30 એપ્રિલે કરન સિંહ ગ્રોવરની દુલ્હનિયા

Bipasha-Karan-Rocky-S-hbasc

બોલિવૂડ અભિનેતા કરણ સિંહ ગ્રોવરની માતા એ બિપાશાને બહુ બનાવવા માટે સ્વીકાર કર્યો છે. તેથી નોંધપાત્ર છે કે કરનની માતા બોલીવુડની સેક્સી ગર્લ બિપ્સને પુત્રવધૂ બનાવવા માટે તૈયાર છે. જાણકારી અનુસાર બિપાશા બસુ અને કરન સિંહ 30 મી એપ્રિલે લગ્ન કરી શકે છે. આના પહેલા કરન સિંહની માતા આ સંબંધ માટે ખુશ ન હતી.

ખબર તો ત્યાં સુધી પણ આવી છે કે કરન અને બિપાશાએ પોતાના વેડીંગ માટે મુંબઈની એક હોટેલને પણ સિલેક્ટ કરી લીધી છે. જોકે, આ બંને લવ બર્ડ્સે લગ્ન માટે કઈ ઓફીશીયલ સ્ટેસમેન્ટ નથી આપ્યું. કરન પહેલા બિપાશા ડીનો મોરિયા, જ્હોન અબ્રાહમ અને હરમન બવેજા સાથે રિલેશનશીપમાં આવી ચુકી છે જયારે કરન બે વાર વિવાહ કરી ચુક્યો છે અને બંને વાર તલાખ પણ લઇ ચુક્યો છે.

તમને જણાવી દઈએ કે આ બંને સ્ટાર્સ ફિલ્મ ‘અલોન’ ને લીધે રિલેશનશીપમાં આવ્યા હતા. ઉપરાંત બંનેને મીડિયાએ ઘણીવાર એકસાથે સ્પોર્ટ્સ પણ કર્યા છે. બિપાશા પહેલા કરન સિંહની લાઈફમાં તેની પહેલી પત્ની ટીવી અભિનેત્રી શ્રદ્ધા નિગમ હતી અને બીજી વાર લગ્ન કરવા માટે તેને ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ ને પસંદ કરી હતી. હવે કરન ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાશે.

maxresdefault

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,626 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 4 =