બાબા રામદેવના આ ઉપાય થી તરત જ દુર કરો આંખના નંબર

eyecare

*  બાબા રામદેવ મુજબ સર્વાગાસન અને શીર્ષાસન આંખો માટે ફાયદાકારક છે.

*  કપાલભાતિ અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ આંખોની કમ્જોરીએ દુર કરે છે. આ આંખોને અંદરથી એનર્જી લેવલ વધારે છે.

*  એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવવાથી પણ આંખોની રોશની વધે છે. સાથે જ આનાથી આંખોંમાં એલર્જીની સમસ્યા, આંખોનું દુખવું, આંખો લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે સમસ્યા દુર થાય છે.

*  રોજ પાણી ખુબ જ પીવું અને લીલા શાકભાજીનું સેવન કરવું. કારણકે શાકભાજી માંથી વિટામિન્સ મળે છે. ખાસકરીને દુધી, આંબળા અને સફરજન.

*  સવારે ઉઠતા જ વાસી મોંઢે મોં માં પાણી નાખી આ પાણી આંખો પર છાટવાથી આંના નંબર નથી આવતા. આનાથી આંખોની ગરમી બહાર નીકળી આંખોને ઠંડક મળે છે અને સાથે જ આંખોની અન્ય સમસ્યાઓ પણ દુર થાય છે.

*  આંખોના ડોળાને ફેરવતા રહેવું. આનાથી આંખની કસરત થશે.

*  કુણા ઘાસ પર ઉઘાડા પગે ચાલવું.

Comments

comments


8,241 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 9