બાજરાના લોટની રોટલી

સામગ્રી

Bajra Aloo Ki Roti

* ૨ કપ બાજરાનો લોટ,

* ૩/૪ કપ બાફેલા બટાટા,

* ૧/૪ કપ સમારેલા કાંદા,

* ૧/૪ કપ છીણેલું કોપરું,

* ૧/૪ કપ સમારેલ કોથમીર,

* ૨ ટેબલ સ્પૂન આદું/મરચાંની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન આમચૂર પાવડર,

* ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

DSC_0193

એક બાઉલમાં બાજરાનો લોટ, બાફેલા અને છીણેલા બટાટા, કાંદા, કોપરું, સમારેલ કોથમીર, આદું/મરચાંની પેસ્ટ, આમચૂર પાવડર, ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું. હવે આમાં થોડું પાણીને નરમ લોટ બાંધવો.

ત્યારબાદ આ લોટના ગોયણા કરી લેવા અને વણવી. આને વણવા માટે બાજરાના લોટનો ઉપયોગ કરવો. આ રોટલીને હળવા હળવા હાથેથી વણવી, જેથી લોટ ફાટી ન જાય. રોટલી વણ્યા બાદ નોનસ્ટીક પેનમાં મુકવી. જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આને સેકાવવા દેવી. એક સાઈડ રોટલી બ્રાઉન કલરની થાય એટલે તેમાં ઘી નાખવું, હવે તેને ફેરવીને બીજી સાઈડમાં પણ ઘી નાખવું. તો તૈયાર બાજરાના લોટની રોટલી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,677 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>