બાકી લોકો કરતા તો હટકે જ હતી મારી કોલેજની લાઈફ

735

કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK & WHITE હોય છે.
કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે.
કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે.
અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE આખી NIGHT હોય છે.
અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે. બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે. કોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT FIRST SIGHT હોય છે.

પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક FIGHT હોય છે. અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-LIGHT હોય છે.
પણ જો BREAK UP થાય તો , દિલ પર SNAKE BITE હોય છે. EXAM માં FAIL થાય એવી , FRUSTRATION ની HIGHT હોય છે.
અને પછી LOVER ની યાદોમાં જ , દેવદાસની ડીમ LIGHT હોય છે. અરે કોલેજમાં જ , આપણી FEELINGS ના DIFFERENT TYPE હોય છે.
બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

high-school-friends-in-college

ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે , હાથમાં PEPSI કે SPRITE હોય છે. અને ત્યારે પાડેલા PHOTO ની , FACEBOOK પર ઘણી LIKE હોય છે. ક્યારેક ક્લાસમાં હોય BUNK , તો ક્યારેક કોલેજમાં STRIKE હોય છે. અને પછી તો GIRL-FRIEND સાથે , હાથમાં SPORT BIKE હોય છે. ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર હાથમાં MIKE હોય છે. અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ પાછુ કાંઈક હોય છે. અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ નવા SURPRISE હોય છે. બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજમાં કોઈ છોકરી , FARWARD અને FATIONવાળી , તો કોઈ સુંદર અને DRESSવાળી હોય છે. કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ બોલવામાં ગુસ્સાવાળી હોય છે. કોઈ છોકરીને જોતા , દીલનો મોબાઈલ , SILENT MODE થઈ જાય છે. અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય છે. આમ છોકરાની નજરમાં , છોકરી ના ઘણા TYPE હોય છે. એટલે કોલેજમાં જ , કોઈપણ છોકરાની મનગમતી WIFE હોય છે. અને કોલેજમાં જ , કોઈ પણ છોકરીનો PERFECT Mr. RIGHT હોય છે. અરે કોલેજમાં જ , જે પણ કરો ., તે બધુ જ ALL RIGHT હોય છે. બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

reasonswhyschoolfriendsarefriendsforlife0_1430990167_980x457

કોલેજ પછી તો , મિત્રો બધા , એકબીજાથી દુર હોય છે. દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર હોય હોય છે. ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ ચકચુર હોય છે. પછી તો FACEBOOK પર , આપણુ CHATTING ભરપુર હોય છે. એટલે જ , આપણો હાથ , આવી કવિતા લખવા મજબુર હોય છે. અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS અને મસ્તીભરી NIGHT હોય છે. બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,363 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>