બનાવો સ્પાઈસી અને હટકે ડિશ ‘તંદુરી મશરૂમ’

બનાવો સ્પાઈસી અને હટકે ડિશ 'તંદુરી મશરૂમ'

સામગ્રી:

 • મશરૂમ – ૩૦૦ગ્રામ
 • કોર્નફ્લોર – ૧/૨ટીસ્પૂન
 • દૂધ – ૧/૨કપ
 • કસૂરી મેથી – ૧/૨ટીસ્પૂન
 • દહીં – ૧/૪કપ
 • મીઠું – સ્વાદપ્રમાણે
 • આખાં લાલ મરચાં – ૪નંગ
 • લસણ – ૪કળી
 • આદું – ૧ઈંચનો ટુકડો
 • ધાણાજીરું – ૨ટીસ્પૂન
 • મીઠું – સ્વાદ પ્રમાણે

રીત

 • મશરૂમને ધોઈ લો.
 • કોર્નફ્લોરને દૂધમાં નાખી મિક્સ કરી લો.
 • એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં આખાં લાલ સૂકાં મરચાં, લસણ, આદું, ધાણાજીરું અને કસૂરી મેથી નાખી થોડું પાણી છાંટી ૧ મિનિટ પકવો.
 • ત્યારબાદ તેમાં મશરૂમ, કોર્નફ્લોર અને દૂધનું મિક્સચર, દહીં અને મીઠું નાખી ૪થી ૫ મિનિટ પકવો.
 • સબ્જી સરખી રીતે બોઈલ થઈ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,574 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>