બનાવો સીંગદાણાની ચિક્કી

make singdana chikki

સામગ્રી

* 1 કપ શેકેલા અને ફોતરા ઉતારેલા સીંગદાણા
* ¾ કપ ગોળ
* 1 ચમચો ઘી

make singdana chikki

રીત

એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ધીમા મધ્યમ તાપે ગરમ કરો. દરમિયાન તેને સતત હલાવતા રહો. ગોળ પીગળીને લિક્વીડ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને સીંગદાણા મિક્સ કરી લો. પાટલા અને વેલણ પર ઘી લગાવી લો. પાટલા પર મિશ્રણ મુકીને પાતળી ચિક્કી વણી લો. ચપ્પુથી ચોરસ ટુકડા કરી લો. તેને ઠંડી થવા દો. ચિક્કી ઠંડી થઈ જાય એટલે ડબ્બામાં ભરી લો.

make singdana chikki

Comments

comments


9,517 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 6