બનાવો બાળકો માટે હેલ્ધી બટાકાની ચકરી

બટાકાની ચકરી

સામગ્રી

Gujarati recipe in janvajevu.com

* ૫૦૦ ગ્રામ બટાકા

* ૨ ચમચી ઝીણા વાટેલા આદું મરચા

* ૧ લીંબુ નો રસ

* ૧ કપ મગની દાળ

* ૨ ચમચી ખાંડ

* મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

Gujarati recipe in janvajevu.com

મગની દાળ ચાર થી પાંચ કલાક પલાળી રાખો. પછી તેને વરાળથી બાફી લો બટાકાને બાફી મસળી લો. દાળ તથા મસાલો ભેગા કરી ચારણી પર ઘસી લો જેથી કણી ના રહે. પછી એક પેનમાં તેલ મુકો. ધીમા ગેસે ચકરીને તળી લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,629 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>