બનાવો બાળકો માટે બટાટા ચિપ્સનું શાક – જાણવા જેવું

સૌપ્રથમ બટાટાની ચિપ્સને લોંગ કટ કરવી. ત્યારબાદ તેને ફ્રાય કરવી. બટાટા ની ચિપ્સ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ટળવી.

શાક બનાવવા માટેની સામગ્રી

maxresdefault

* 2 ટી સ્પુન તેલ,

* 3 ટી સ્પુન કાજુના ટુકડા,

* 1 ટેબલ સ્પુન ખસખસ,

* 1 ટેબલ સ્પુન જુરું,

* 1 ટેબલ સ્પુન તલ,

* ½ હળદર,

* 1 ટેબલ સ્પુન લાલ મરચું,

* 1 ટેબલ સ્પુન સાકાર,

* ½ લીંબુનો રસ,

* સ્વાદાનુસાર મીઠું

શાક બનાવવાની રીત

Potato_chips_subzi-1024x768

સૌપ્રથમ એક પેનમાં 2 ટી સ્પુન તેલ નાખીને ગરમ થવા દેવું. કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવવા. કાજુ બ્રાઉન થઇ ગયા બાદ શાક બનાવવાની રીતમાં દર્શાવેલ તમામ સામગ્રી જેમ કે તેલ, કાજુના ટુકડા, ખસખસ, જુરું, તલ, હળદર અને લાલ મરચું નાખી આ મિશ્રણને બરાબર હલાવી લેવું. ત્યારબાદ આ મિશ્રણમાં ફ્રાય કરેલી પોટેટો ચિપ્સ નાખવી અને તેમાં 1 ટેબલ સ્પુન સાકાર, ½ લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખવું. હવે આ મિશ્રણને બરાબર રીતે હલાવી નાખવું અને 1 થી 2 મિનીટ સુધી ધીમા ગેસે ગરમ થવા દેવું. તો તૈયાર છે પોટેટો ચિપ્સનું શાક. તમે આને રસ અને પૂરી સાથે સર્વ કરી શકો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,444 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>