બનાવો બધાને ભાવે તેવી પૌવા કટલેટ

સામગ્રી

unnamed

*  ૨ કપ ધોયેલા પૌવા,

*  ૧/૪ કપ ધોયેલી પીળા મગની દાળ,

*  ૧ ટીસ્પૂન સમારેલ મરચા,

*  ૧/૪ કપ સમારેલ પાલક,

*  ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર,

*  ૨ ટીસ્પૂન શુગર,

*  ૨ ટીસ્પૂન લીંબુનો રસ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન ઓઈલ.

રીત

એક બાઉલમાં ધોયેલા પૌવા લઇ તેમાં ધોયેલી પીળા મગની દાળ અને સમારેલ મરચા નાખીને મિક્સરમાં પાણી નાખ્યા વગર જ ક્રશ કરવું. હવે આ મિક્ચરને એક બાઉલમાં નાખી તેમાં સમારેલ પાલક, સમારેલ કોથમીર, શુગર, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને હાથોથી બરાબર મિક્સ કરવું.

હવે આ મિશ્રણ માંથી હાથમાં થોડું મિક્સચર લઈને ટીક્કી ની જેમ બોલ્સ બનાવવા. ત્યારબાદ નોનસ્ટીકને ઓઈલથી ગ્રીસ કરી તેની ઉપર કટલેટ મુકવી. હવે આ કટલેટ ઉપર એકાદ ચમચી જેટલું તેલ રેડવું.

પછી બંને સાઈડ શેકતી વખતે ઓઈલ નાખીને આગળ પાછળ ફેરવીને બ્રાઉન રંગની શેકવી. ત્યારબાદ આને ગરમાગરમ સોસ સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,998 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>