બનાવો પપૈયાનું સ્મુથી

સામગ્રી

An-Amazing-Cantaloupe-Smoothie-Recipe-WholeLifestyleNutrition.com-1

*  ૧ કપ પાકેલા પપૈયાના ટુકડા,

*  ૧/૨ કપ શક્કરટેટી ના ટુકડા,

*  ૧/૪ કપ દહીં,

*  ૧/૪ કપ ચિલ્ડ મિલ્ક,

*  ૧ ટીસ્પૂન ખાંડ,

*  ૨ આઈસ ક્યુબ્સ,

*  ૨ ટીસ્પૂન ક્રશ કરેલ આઈસ.

રીત

મિક્સરના એક બાઉલમાં પાકેલા પપૈયાના ટુકડા, શક્કરટેટી ના ટુકડા, દહીં, ચિલ્ડ મિલ્ક, ખાંડ અને આઈસ ક્યુબ્સ નાખી આને મિક્સરમાં પીસી લેવું. ત્યારબાદ આને એક ગ્લાસમાં કાઢી તેમાં ક્રશ કરેલ આઈસ નાખી સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,183 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>