બનાવો… ડીલીશિયસ બેબી કોર્ન એન્ડ પનીર જાલફ્રેઝી

સામગ્રી

babycorn-paneer-jalfrezi.1024x1024

* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૪ કપ સફેદ ઓનિયનની સ્લાઈસ,

* ૧/૪ કપ ગ્રીન કેપ્સીકમ સ્લાઈસ,

* ૧/૪ કપ રેડ કેપ્સીકમ સ્લાઈસ,

* ૧/૪ કપ યેલ્લો કેપ્સીકમ સ્લાઈસ,

* ૩/૪ કપ બેબી કોર્ન

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૨ ટેબલ સ્પૂન ધાણાજીરું,

* ૧/૨ કપ પાતળી ટોમેટો સ્લાઈસ,

* ૨ ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ,

* ૨ ટેબલ સ્પૂન ટોમેટો પ્યોરે,

* ૧ કપ પનીરના નાના પીસ,

* ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો,

* ૧ ટેબલ સ્પૂન વિનેગર,

* ૧/૪ ટેબલ સ્પૂન ખાંડ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ ગ્રીન ઓનિયન,

* ૧ ટેબલ સ્પૂન પાણી.

રીત

એક તવામાં ઓઈલ નાખી ગરમ થયા બાદ સફેદ ઓનિયનની સ્લાઈસ નાખી સાંતડવું અને ગ્રીન કેપ્સીકમ સ્લાઈસ, રેડ કેપ્સીકમ સ્લાઈસ, યેલ્લો કેપ્સીકમ સ્લાઈસ નાખીને કેપ્સીકમને અધકચરા કુક થવા દેવા. પછી આમાં બેબી કોર્ન, હળદર, લાલ મરચું, ધાણાજીરું, પાતળી ટોમેટો સ્લાઈસ, ટોમેટો કેચઅપ, ટોમેટો પ્યોરે નાખીને હલાવવું.

ત્યારબાદ આ મિશ્રણમાં પનીરના નાના પીસ, ગરમ મસાલો, વિનેગર, ખાંડ, સ્વાદાનુસાર મીઠું, સમારેલ ગ્રીન ઓનિયન અને પાણી નાખીને મિક્સ કરી ત્રણથી ચાર મિનીટ સુધી કુક થવા દેવું. તમે આને ગાર્નીશ કરવા માટે એકાદ ચમચી જેટલા ગ્રીન ઓનિયન નાખી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,501 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>