બનાવો ડિફરન્ટ સ્ટાઈલમાં પુદીનાની ચટણી

સામગ્રી

maxresdefault

* ૧/૨ કપ સમારેલ કોથમીર,

* ૧/૨ કપ પુદીનાના પાન,

* ૨ સમારેલ લીલા મરચાં,

* ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

* ૧/૨ કપ ડુંગળીની સ્લાઈસ,

* ૧/૨ ટીસ્પૂન આદું,

* ૨ ટીસ્પૂન ખાંડ,

* સ્વાદાનુસાર મીઠું,

* જરૂર મુજબ પાણી,

* ૧/૨ કપ વિસ્ક કરેલ દહીં.

રીત

મિક્સરના એક બોક્સમાં સમારેલ કોથમીર, પુદીનાના પાન, સમારેલ લીલા મરચાં, લીંબુનો રસ, ડુંગળીની સ્લાઈસ, આદું, ખાંડ, સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી નાખી મિક્સરમાં પીસી લેવું.

હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી વિસ્ક કરેલ દહીં નાખી બરાબર મિક્સ કરવું. તો તૈયાર છે પુદીનાની ચટણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,997 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>