બનાવો ગરમાગરમ સ્વિટ કોર્ન સૂપ

સામગ્રી

big_262815_1417078824

*  ૪ કપ પાણી,

*  ૧/૨ કપ બાફેલા કોર્ન,

*  ૩ ટીસ્પૂન કોર્નફલોર,

*  ૧/૪ કપ પાણી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન ખાંડ,

*  ૩/૪ કપ ભુક્કો કરેલ સ્વિટ કોર્ન,

*  ૧/૪ કપ પાણી.

રીત

એક તવામાં પાણી નાખી તેમાં બાફેલા કોર્ન (થોડા ક્રશ કરેલ દાણા) નાખવા. હવે એક નાણા બાઉલમાં કોર્નફલોર લઇ તેમાં પાણી નાખી મિક્સ કરવું પછી મિક્સચરને તવામાં નાખવું.

હવે આ મિશ્રણને બરાબર ઉકળવા દેવું (એકાદ ઉભરો) અને ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને ખાંડ નાખી ફરીવાર ઉકળવા દેવું. પછી આમાં ભુક્કો કરેલ (છીણેલ) સ્વિટ કોર્ન નાખીને મિક્સ કરવું.

જો આ મિશ્રણ તમને વધારે ઘટ્ટ લાગે તો તેમાં પાણી નાખી શકો છો. બાદમાં આને ગરમાગરમ સર્વ કરો.

Comments

comments


4,910 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 4