બનાવો કાચી કેરીનો લાજવાબ સલાડ

સામગ્રી

91f323c9-84ac-4b83-b2bc-bb08310a729f_green_mango_salad_yam_ma_muang

* ૧૧/૨ ટેબલ સ્પૂન બ્રાઉન શુગર,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧ ટેબલ સ્પૂન આંબલીનો પલ્પ,

* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૧૧/૨ કપ કાચી કેરીની લાંબી સ્લાઈસ,

* ૧/૨ કપ ટામેટાંની સ્લાઈસ,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ ડુંગળી,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર

* સ્વાદાનુસાર મીઠું.

રીત

mango salad

એક ખાંડણીમાં બ્રાઉન શુગર, લાલ મરચું, આંબલીનો પલ્પ અને લીંબુનો રસ નાખીને બરાબર ખાંડીને ડ્રેસિંગ તૈયાર કરવું. હવે કાચી કેરીની લાંબી-લાંબી સ્લાઈસ કરવી અને તેને અડધી કલાક ઠંડા પાણીમાં પલાળવી. ત્યારબાદ એક બાઉલમાં કાચી કેરીની લાંબી સ્લાઈસ નાખવી. તેમાં, તૈયાર કરેલ ડ્રેસિંગ (શુગર, લાલ મરચું, આંબલીનો પલ્પ) નાખવું. હવે આમાં ટામેટાંની સ્લાઈસ, સમારેલ ડુંગળી અને મીઠું નાખીને બરાબર હલાવી લેવું. તો તૈયાર છે કાચી કેરીનો લાજવાબ સલાડ. ગાર્નીશ કરવા માટે તમે ઉપરથી કોથમીર પણ નાખી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,654 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>