બનાવો આ યમ્મી બોર્બોન મિલ્કશેક

સામગ્રી

eba5441eaf61f5fa1fc6f6716b777c05

*  ૧ કપ ઠંડુ દૂધ,

*  ૧/૨ કપ વેનીલા આઈસ્ક્રીમ,

*  ૫ ડાર્ક બોર્બોન બિસ્કીટ.

રીત

મિક્સર બોક્સમાં દૂધ, વેનીલા આઈસ્ક્રીમ અને બોર્બોન બિસ્કીટ નાખીને આને મિક્સરમાં એકદમ સ્મૂથ રીતે ક્રશ કરવું. બાદમાં આને સર્વિંગ ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

Comments

comments


4,156 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 + = 13