બનાવવામાં સૌથી સહેલું ‘બનાના ઓટ્સ સ્મુથી’

સામગ્રી

banana1

* ૧ કપ ચિલ્ડ ફ્રેશ કાર્ડસ,

* ૨ ટી સ્પૂન મધ,

* ૧ કપ ઠંડા કાપેલા કેળા,

* ૧/૨ ઓટ્સ,

* ૨ ટી સ્પૂન અળસી,

* ૧/૨ કપ બરફના ટુકડા.

રીત

oatmeal_banana_smoothie

મિક્સરના બોક્સમાં ચિલ્ડ ફ્રેશ કાર્ડસ, મધ, ઠંડા કાપેલા કેળા, ઓટ્સ, અળસી અને બરફના ટુકડા નાખીને બ્લેન્ડ કરી લેવી. બ્લેડ કર્યા બાદ તૈયાર છે સ્મુથી.

Comments

comments


4,879 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4