બધા ગુજરાતી લોકોનું ફેવરીટ શાક એટલે – ગાઠીયાનું શાક

સામગ્રી

sev tamatar (22)

* ૨ ટેબલ સ્પૂન તેલ,

* ૧/૨ ટેબલ સ્પૂન રાઈ,

* ૩/૪ કપ દહીં,

* ૧/૨ ટેબલ સ્પૂન હિગ,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૨ કપ પાણી.

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૧૧/૨ કપ ગાઠીયા.

રીત

Gathia-Nu-Shaak-1024x576

એક પેનમાં તેલ ગરમ કર્યા બાદ રાઈ નાખવી. રાઈ તતડી જાય પછી તેમાં દહીં, હિગ, લાલ મરચું, હળદર, મીઠું અને પાણી નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ આ મિશ્રણને બે થી ત્રણ મિનીટ સુધી ઉકળવા દેવું.

મિશ્રણ ઉકળી જાય પછી ગાઠીયા નાખવા. હવે આને ફક્ત ૧ થી બે મિનીટ સુધી ઉકળવા દેવું. તો તૈયાર છે ગાઠીયાનું શાક. ગાર્નીશ કરવા માટે ઉપરથી સમારેલ કોથમીર નાખવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,012 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>