આપણી આંખ શરીરનો અનમોલ ભાગ છે. આના વિષે દુનિયા કેટલી સુંદર છે તેવું તમે ન ફિલ કરી શકો. આંખ એ કુદરતે આપણને આપેલ અનમોલ બક્ષીસ છે. આનાથી તમને જીવન જીવવાની ખુબ જ મજા આવે છે.
* માનવીની સામાન્ય આંખ ૧ કરોડ જેટલા રંગો ઓળખી શકે છે.
* જો મનુષ્યની આંખ એક કેમેરો હોત’તો તેની ક્ષમતા ૫૭૬ મેગા પિક્સલ ની બરાબર હોય.
* મનુષ્યની આંખમાં ૧૨ લાખ ફાઈબર (તંતુ) હોય છે.
* ગોલ્ડફીશ નામની માછલી પોતાની આંખ બંધ ન કરી શકે કારણકે તેને પાપણ ન હોય.
* મનુષ્યની એક આંખનો વજન લગભગ ૮ ગ્રામ હોય છે.
* જે લોકોની આંખ લીલા કલરની હોય તેમના માં દારૂ સહેવાની ક્ષમતા વધારે હોય છે. આનો અર્થ એ છે કે તેઓ બાકી લોકો કરતા વધુ દારૂ પી શકે છે.
* અલબર્ટ આઇન્સ્ટાઇન ની આંખો આજે પણ ન્યૂયોર્ક માં સુરક્ષિત રાખવામાં આવી છે.
* જયારે આપણે કોઈ આશ્ચર્ય થાય એવી વસ્તુઓ જોઈએ ત્યારે આપણી આંખ ૪૫ ટકા મોટી થઇ જાય છે.
* માનવી સિવાય કુતરા એકમાત્ર એવો જીવ છે જે કોઈની આંખો જોઇને વ્યક્તિના હાવભાવ એટલેકે એક્સપ્રેશન જોઇને તેને જાણી લે છે.
* ડોલ્ફિન જ એકમાત્ર એવું જાનવર છે જે આંખ બંધ કરીને સુવે છે, જયારે અન્ય જાનવરો આવું નથી કરતા.
* માનવ પોતાની લાઈફનો એક વર્ષ આંખ ફફડાવવા માં જ વિતાવી દે છે.
* તમે આંખ બંધ કર્યા વગર જ છીંક ન ખાઈ શકો.