બધાને કામમાં આવી શકે તેવા એન્ડ્રોઇડ Mobile ના Useful સિક્રેટ કોડ્સ

image007-3

એન્ડ્રોઇડ ઓપરેટીંગ સીસ્ટમમાં એપ્સ નો ઉપયોગ અને બાકીના સ્માર્ટફોન સાથે જોડાયેલ કામ કરવા માટે અમુક સિક્રેટ કોડ્સ વપરાય છે. આ કોડ્સની મદદથી તમે સ્માર્ટ રીતે આખા ફોનની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

અહી દર્શાવેલ કોડ્સ મોટાભાગે લોકોને ખબર નહિ હોય. આ કોડ્સથી તમારે તમારો ફોન ચલાવવો સરળ બની જશે. તો જાણો કામમાં આવે તેવા આ કોડ્સ.

*#*#8255#*#* – આ કોડ તમારા ફોનમાં RAM version ની જાણકારી આપશે.

*#*#4636#*#* – આ કોડને ડાયલ કરવા પર મોબાઈલ ની જાણકારી જેમકે બેટરીની જાણકારી, બેટરીનો ઈતિહાસ અને મોબાઇલના વપરાશની જાણકારી મળે છે.

*#06# –  આ કોડ તમારા સ્માર્ટફોનમાં IMEI no. ની જાણકારી આપશે.

*#*#1472365#*#* – GPS સીસ્ટમને ચેક કરવા માટે.

*#9090# / *#1111# – ફોનનો સર્વિસ મોડ જાણવા માટે.

*#0228#  – આ કોડના માધ્યમે તમે ફોનની બેટરીનું સ્ટેટ્સ જાણી શકો છો.

*#*#8255#*#* – આ કોડની મદદથી ગુગલના નવા અપડેટ્સ અને સર્વિસીસ ને જોઈ શકો છો.

*#*#273283*255*663282*#*#* – આ કોડને ડાયલ કરી તમે તમારા મોબાઈલની બધી મીડિયા ફાઈલ્સનો બેકઅપ પોતાના એન્ડ્રોઇડ ફોનમાં લઇ શકો છો.

*#*#4636#*#* – ફોનમાં વાઈફાઈ કનેક્શનને જોવા માટે.

*#*#0842#*#* – આ કોડથી તમે મોબાઈલનો vibration test કરી શકો છો.

*#*#4636#*#* – ફોનના ડિસ્પ્લેની ઇન્ફર્મેશન જાણવા માટે આ કોડને ડાયલ કરો.

*#*#225#*#* – આના માધ્યમે તમે કોઈ ઇવેન્ટનું કેલેન્ડ જોઈ શકો છો.

Comments

comments


11,878 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3