બધાની મનપસંદ ચાઇનીઝ રેસીપી ‘હક્કા નુડલ્સ’

સામગ્રી

300404-hakka-noodles

* ૨ ટી સ્પુન તેલ

* ૧/૪ કપ કાંદાની રિંગ્સ

* ૨ ટી સ્પુન સમારેલ લસણ

* ૨ થી ૩ સુકા લાલ મરચા

* ૧/૨  કપ ગાજરની સ્લાઈસ

* ૧/૪ કપ સમારેલ કોબીજ

* ૧/૨  કપ કેપ્સીકમ

* ૨ કપ બાફેલા નુડલ્સ,

* ૧ ટી સ્પુન સોયા સોસ

* સ્વાદાનુસાર મીઠું

* ૧ ચપટી મરીનો પાવડર

* ૨ ટી સ્પૂન મરચામાં કકડાવેલ તેલ

* ૨ ટી સ્પૂન લીલા કાંદા

રીત

Egg-and-vegetable-noodles21

એક પેનમાં ૧/૪ કપ તેલ ગરમ થયા બાદ રેડ ચીલીના ટુકડા નાખીને તેલ બનાવી લો. હવે એક ચાઈનીઝ વોક (પેન) માં ફૂલ તાપે તેલ નાખી તેમાં કાંદાની રિંગ્સ, સમારેલ લસણ અને લાલ મરચાના ટુકડા નાખીને હલાવ્યા બાદ તેમાં ગાજરની સ્લાઈસ, કોબીજ અને કેપ્સીકમ નાખીને બરાબર મિક્સ કરી નાખવું.

હવે તેમાં નુડલ્સ નાખીને સોયા સોસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને ઉપરથી ચપટી મરીનો પાવડર નાખવો. ત્યારબાદ મરચામાં કકડાવેલ તેલ નાખવું અને હલાવીને લીલા કાંદા નાખવા. તો તૈયાર છે હક્કા નુડલ્સ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,988 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>