‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ નું સોંગ ‘હોળી’ છે ‘હોળી’ માટે બેસ્ટ!!

C39DBo0WQAAm-Yj

‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ એ અલીયા ભટ્ટ અને વરુણ ધવન ની આવનારી ફિલ્મ છે. જેનું નિર્દેશન શશાંક ખૈતન અને નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલ છે.

આના ટ્રેલર રીલીઝ થઇ ચુક્યા છે, જે અમે તમને બતાવી પણ ચુક્યા છીએ. હવે આનું પહેલું સોંગ રીલીઝ થયું છે.

‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ ફિલ્મ ‘હમ્પ્તી શર્મા કી દુલ્હનિયા’ થી શરુ થયેલ ફ્રેન્ચાઇઝી ની બીજી સીરીઝ છે. ખરેખર, ફિલ્મ ૧૦ માર્ચના રોજ રીલીઝ થવાની છે પણ હોળી ૧૩ માર્ચે હોવાથી આ સોંગને પહેલા રીલીઝ કરવામાં આવ્યું છે.

‘હોળી’ ની થીમ પર બનેલ સોંગનું ટાઈટલ ટ્રેક ‘બદ્રિ કી દુલ્હનિયા’ છે. રીલીઝ થતા ની સાથે જ સોંગને ઘણી બધી લાઈક્સ મળી અને જોવાયું પણ ઘણીવાર છે.

જણાવી દઈએ કે ફિલ્મમાં આલિયા અને વરુણ ધવન સિવાય ગૌહર ખાન પણ છે. તો જુઓ આલિયા અને વરુણનું નવું સોંગ….

Comments

comments


5,240 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


3 − = 1