બગડેલા કામો પણ ઠીક થઇ જશે આ સુગમ ટોટકાથી

totka-for-getting-a-job

*  કોઈક કુવામાં જો દર અમાસના દિવસે તમે એક ચમચી દૂધ નાખતા રહો તો તમારા જીવનમાં બધા જ દુઃખો દુર થવા લાગશે.

*  જો તમારો વ્યાપાર ઠીક ન ચાલતો હોય તો શનિવારે લીંબુનો તાંત્રિક ઉપાય કરવો જોઈએ. આ ઉપાય અનુસાર લીંબુને દુકાનની ચારે દીવાલનો સ્પર્શ કરાવવો. ત્યારબાદ લીંબુના ચાર ટુકડા કરીને ચારે દિશામાં એક એક ટુકડો નાખવો. આમ કરવાથી દુકાન કે વ્યાપાર સ્થળની નેગેટીવ ઉર્જા દુર થશે.

*  ખુબ મહેનત કર્યા પછી પણ વારંવાર અસફળતા મળતી હોય તો લવિંગ અને લીંબૂનો ઉપાય અજમાવવો. આ ઉપાય માટે એક લીંબુ અને ચાર લવિંગ લઈને નજીકના હનુમાન મંદિરમાં જાઓ. પછી હનુમાનજી ની પ્રતિમાની સામે લીંબુ અને ચાર લવિંગ મૂકી દેવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આનાથી તમને ચોક્કસ સફળતા મળશે.

*  વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નિરંતર પારિવારિક ઝઘડા થતા હોય તો ઘરના શયનકક્ષની ઉત્તર દિશાની દીવાલમાં બે હંસોના જોડાની તસ્વીર લટકાવવી. ઘરની ઉત્તર દિશામાં આ તસ્વીર લગાવવાથી કલેશ નહિ થાય.

*  વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં કોઈ મૃત વ્યક્તિની તસ્વીર લગાવો તો તેને દક્ષીણ દિશામાં લગાવો. આમ કરવાથી પિતૃઓનાં આશીર્વાદ તમને મળશે.

*  ઘરમાં વાસ્તુદોષ હોય તો દક્ષીણ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિ સ્વસ્થ અને દીર્ધાયું થાય છે.

*  સકસેસ થવાનો બીજો ઉપાય એ છે કે એક લાલ કપડામાં નારીયેલ (છોલ્યાં બાદ ચોટીવાળું) વીંટાળીને નદીમાં વહાવી દેવું. જયારે તમે આ નારીયેળને પાણીમાં વહાવો ત્યારે સાત વાર તમારી મનોકામના કહેવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


24,088 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 30

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>