* મનોવૈજ્ઞાન અનુસાર જે લોકો ખુબ જલ્દીથી ગુસ્સે કે નારાજ થાય છે તેની લાઈફમાં પ્રેમની કમી હોય છે, જેના કારણે તેનો સ્વભાવ આવો હોય છે.
* આમતો આજે ઈન્ટરનેટ નો જમાનો છે પણ ભારતમાં પહેલી પાણીમાં તરતી પોસ્ટ ઓફિસ શ્રીનગરના ‘ડલ તળાવ’ માં છે.
* ફ્રાંસ દેશનું ક્ષેત્રફળ રાજસ્થાન કરતા પણ ઓછુ છે.
* રોજ સવારે એક ટુકડો ડાર્ક ચોકલેટ નો ખાવાથી તમે આખો દિવસ ફ્રેશ રહેશો.
* એક સામાન્ય માનવીની આંખ એક કરોડ રંગો ઓળખી શકે છે.
* લંડનમાં ૭૨ અરબપતિ રહે છે, જે કોઈપણ શહેર કરતા સૌથી વધુ છે.
* પુરુષોના નખ મહિલાઓના નખ કરતા જલ્દી ઉગે છે.
* ભારત અંગ્રેજી બોલવામાં અમેરિકા બાદ બીજા સ્થાને છે.
* જો કોઈ વ્યક્તિ નાની નાની વાતોમાં રડવા લાગે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ ખુબ Soft હૃદયનો અને ભોળો છે.
* ચોકલેટ બનાવવાનું સૌથી પહેલુ મશીન ૧૭૮૦માં સ્પેન ના બાર્સિલોના માં બન્યું હતું.