ફોનમાં વાત કરતા સૌથી પહેલા ‘Hello’ કેમ બોલવામાં આવે છે?

affair4

જયારે આપણે ફોનમાં કોલ કરીએ કે રીસીવ ક્યારે ત્યારે વાત કરનાર બંને પર્સન સૌપ્રથમ ‘હેલો’ નો જ શબ્દ પ્રયોગ કરે છે. Hello શબ્દ જર્મન શબ્દ ‘હાલા’, ‘હોલા’ થી બનેલ છે, જેનો શબ્દપ્રયોગ લોકો જર્મનની સમુદ્રી યાત્રા દરમિયાન જહાજ ચલાવનાર કરતા હતા.

જોકે, ‘હેલો’ શબ્દ ટેલીફોન ની શોધ કરનાર વૈજ્ઞાનિક ગ્રેહામ બેલ ના એક ક્લોઝ ફ્રેન્ડનું (ગર્લફ્રેન્ડ) છે. જેમનું પૂરું નામ ‘મારગ્રેટ હેલો’ હતું. ગ્રેહામ બેલ આમને પ્રેમથી ‘હેલો’ કહીને બોલવતા. ત્યારબાદ આ ‘હેલો’ શબ્દ બોલવાનું પ્રચલિત થઇ ગયું.

Hello બોલવા પાછળનું બીજું કારણ એ છે કે પહેલાના જમાનામાં જયારે ફોનની શોધ ત્યારે લોકો ‘હેલ્લો’ ની જગ્યાએ ‘આર યુ ઘેર’ બોલતા. જોકે, ગ્રેહામ બેલ ને આટલું લાંબુ વાક્ય પસંદ ન આવ્યું.

તેથી તેમને જયારે પહેલી વાર ફોનમાં વાત કરી ત્યારે ‘હેલો’ બોલ્યા અને બીજી બાજુ પણ તેમનો અવાજ સંભળાયો અને તેમને ખબર ન હતી કે તેમનો અવાજ કોઈ સાંભળી રહ્યું છે. ત્યારથી પણ ‘હેલો’ શબ્દ પોપ્યુલર થયો.

ખરેખર, હેલ્લો શબ્દ બોલવાનું સાચું કારણ તો ઉપરનું પહેલું (મારગ્રેટ હેલો) જ માનવામાં આવે છે.

Comments

comments


9,631 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 − 2 =