ફોટોગ્રાફરોએ શાંઘાઇ અને સિંગાપુર જેવા શહેરોના લીધા pics

photographer are photos in singapore and shanghai - janvajevu.com

રશિયાના અમુક ફોટોગ્રાફરોએ ઘણી રસપ્રદ તસવીરો જાહેર કરી છે. તેમાં તેઓએ પૃથ્વીની જેમ જ વિશ્વના અમુક શહેરોને પણ ગોળ દેખાડ્યા છે. ફોટોગ્રાફરોના આ સમૂહનું નામ ‘એર પિયાનો’ છે. ગ્રુપ કો-ઓર્ડિનેટર સેમેનોવે જણાવ્યું કે,‘આ પ્રકારની તસવીરો ક્લિક કરવી સરળ વાત નથી.’ આ જ ગ્રુપે અમુક સમય પહેલા તાજમહેલ સહિત વિશ્વના જાણીતા સ્થળોની વિવિધ એંગલથી પાડેલી તસવીરો જાહેર કરી હતી.

360 ડિગ્રી તસવીરોની આ સિરીઝમાં તમે શાંઘાઇ, સિડની, ન્યૂયોર્ક, સ્પેન અને રોમની સુંદરતાને જોઇ શકો છો. આ ફોટો સિરીઝ પાછળની મહેનતનો અંદાજો તમે એ વાતથી જ લગાવી શકો છો કે આ સિરીઝને પૂર્ણ કરતા આઠ વર્ષનો સમય લાગ્યો. તેમણે આ સિરીઝની તસવીરોને ક્લિક કરવા હેલિકોપ્ટર, એરોપ્લેન, હોટ એર બ્લૂન સહિત ઘણા માધ્યમનો ઉપયોગ કર્યો હતો.

photographer are photos in singapore and shanghai - janvajevu.com

વેલેન્સિયા, સ્પેન

photographer are photos in singapore and shanghai - janvajevu.com

શાંઘાઇ, ચીન

photographer are photos in singapore and shanghai - janvajevu.com

રોમ, ઇટાલી

photographer are photos in singapore and shanghai - janvajevu.com

સિડની, ઓસ્ટ્રેલિયા

photographer are photos in singapore and shanghai - janvajevu.com

સાઉ પોલો, બ્રાઝિલ

photographer are photos in singapore and shanghai - janvajevu.com

શિકાગો

મૈરિન બે, સિંગાપુર

photographer are photos in singapore and shanghai - janvajevu.com

બર્લિન

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,918 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 5 = 20