ફેસબુકના સીઈઓ ઝકરબર્ગે કરી મોદીની ઇન્ટરનેટ એક્સેસ સ્ટાઇલની પ્રશંસા

હાલમાં દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય સોશ્યલ સાઇટ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે ગત સોમવારે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાએય મોબાઇલ વલ્ડ કોંગ્રેસમાં હાજરી આપી હતી. તાજેતરમાં લોન્ચ કરેલા પોતાના ખાસ પ્રોજેક્ટ ઇન્ટરનેટ ડોટ ઓઆરજી મુદ્દે તેમણે લોકો વધારેમાં વધારે લોકો ઇન્ટરનેટથી જોડાવા આહ્વાન કર્યું હતું. ઝકરબર્ગે ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક યુઝ કરવાની સ્ટાઇલનુ ઉદાહરણ આપી તેમના વખાણ કર્યા હતા.\

1_1426480784

ઝકરબર્ગે જણાવ્યુ હતુ કે મોદીજીએ લોકોને એક બીજાથી જોડવા માટે ઇન્ટરનેટને પોતાના કૅમ્પેનમાં પ્રાયમરી ટુલ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે. એક એવા દેશમાં કે જ્યા બધી જગ્યાએ ઇન્ટરનેટનો ઉપયોગ એક સમસ્યા છે. મોદીની આ સ્ટાઇલથી ઝકરબર્ગે ખુબ જ પ્રભાવિત જણાયા હતા. સાથે સાથે ઝુકરબર્ગે બાળકો નરેન્દ્ર મોદીની ઇન્ટરનેટ એક્સેસ કરવાની ટેક્નિકનુ ઉદાહરણ પણ આપ્યુ હતુ.

ઝકરબર્ગે જણાવ્યુ હતુ કે મોદીજીએ લોકોને એક બીજાથી જોડવા માટે ઇન્ટરનેટને પોતાના કૅમ્પેનમાં પ્રાયમરી ટુલ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે. એક એવા દેશમાં કે જ્યા બધી જગ્યાએ ઇન્ટરનેટનો ઉપયોગ એક સમસ્યા છે. મોદીની આ સ્ટાઇલથી ઝકરબર્ગ ખૂબ જ પ્રભાવિત જણાયા હતા. સાથે સાથે ઝુકરબર્ગે બાળકો નરેન્દ્ર મોદીની ઇન્ટરનેટ એક્સેસ કરવાની ટેક્નિકનુ ઉદાહરણ પણ આપ્યું હતું.

3_1426480855

ગયા વર્ષે માર્ક ઝુકરબર્ગ ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. ઝકરબર્ગે મોદી સાથે મુલાકાત કરી ભારતીય સરકારને ફેસબુકના માધ્યમથી કેવી રીતે મદદરૂપ થવાની ઓફર પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ ફેસબુકે રિલાયન્સ સાથે મળીને દક્ષિણ ભારતના કેટલાય રાજ્યોમાં ઇન્ટરનેટ ડોટ ઓઆરજીનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત રિલાયન્સ યુઝર્સ ઇન્ટરનેટ ઓઆરજી એપની મદદથી કેટલીય વેબસાઇટ ફ્રિમાં એક્સેસ કરી શકશે.

marck-zuckerberg-meets-pm-modi-650

આ પ્રોજેક્ટને હાલમાં ભારતના કુલ 6 રાજ્યોમાં (તામિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કેરળ અન તેલંગણા) શરૂ કરવામાં આવ્યો છે. જેમાં યુઝર્સને ન્યુઝ, મેટરનલ, હેલ્થ, ટ્રાવેલ, લોકલ, જોબ્સ, કમ્યુનિકેશન અને લોકલ ગવરમેન્ટ ઇન્ફર્મેશન જેવી કેટલીય સર્વિસ ઉપલબ્ધ કરવવામાં આવશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,293 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>