ફીશ એક્વેરિયમ કરે છે ઘરના વાસ્તુદોષ ને દુર

maxresdefault

ફીશ એક્વેરિયમ જોતા જ મન ખુશ થઇ જાય છે. એક્વેરિયમ ફક્ત ઘરનું શો પીસ જ નથી. ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં પાણીને ખુબ લાભદાયક માનવામાં આવે છે. ફીશ એક્વેરિયમ ને ઘરે રાખવું એ ખુબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે.

ફેંગશુઈ અનુસાર માછલી ઘણા પ્રકારના વાસ્તુ દોષ દુર કરે છે. ઘરમાં ફીશ એક્વેરિયમ રાખવાની યોગ્ય દિશા પૂર્વ, ઉત્તર-પૂર્વ તથા ઉત્તર છે. આ ફક્ત ઘરની સુંદરતા જ નથી વધારતું સુખ, સમૃદ્ધિ પણ લાવે છે.

ચીની ફેંગશુઈ માં માછલીને સફળતા અને વ્યવસાયનું પ્રતિક માનવામાં આવે છે. સકારાત્મક ઉર્જા માટે એક્વેરિયમમાં ‘ગોલ્ડ ફીશ’ રાખવી ઉત્તમ મનાય છે. આની સાથે જો ‘બ્લેક ફીશ’ રાખવામાં આવે તો વધારે સારું કહેવાય કારણકે આને ઘરની મુસીબતોને દુર કરનાર મનાય છે.

ફેંગશુઈ મુજબ માછલીઓને ઘરમાં રાખવાથી ‘ચી’ નામની ઉર્જા આવે છે જે ઘન એ સ્વાસ્થ્યને વધારે છે. નાના એક્વેરિયમમાં ૩ માછલીઓ અને મોટા એક્વેરિયમમાં ઓછામાં ઓછી નવ માછલીઓ તો રાખવી જ. આ ઘરનો વાસ્તુદોષ દુર કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,748 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>